________________ चारितम्. ] મેહનચરિત્ર સર્ગ દસમે. (235 ) જઈને ઇચ્છિત કાર્ય કર. અર્થાત દીક્ષા લે. હેમચંદ્ર પણ રતલામ જઈને રાજમુनिना. पासे दीक्षा 20182 21.86.87. चारित्ररत्नसंपर्कात् प्रवृद्धयशसो मुनेः। यशोमुनेरभूच्छिष्यः प्रसन्नात्मा महामनाः // 98 // પ્રસન્ન અંતઃકરણવાળો અને ઉદાર મનવાળો તે ચારિત્રરૂપી રત્નના સંસર્ગથી વૃદ્ધિ પામેલી કીર્તિવાળા યશોમુનિનો શિષ્ય થયું. 98. यद्यप्यनेहसो दोषान्न सिद्धिं यास्यसि ध्रुवम् / / ... अनन्तरे भवे साधो तथाप्यमरतां व्रजेः // 99 // હે સાધુ ! કાલના દોષને લીધે અનન્તરભવમાં તું સિદ્ધિ નહિ પામું, પણ બીજા જન્મમાં અમરપણાને પામીશ. 99. इत्यर्थं नाम तस्याभूदमरो मुनिसंयुतः। . .. प्रथमाक्षरहेयत्वं नाम्न्यस्मिन्नेव दृश्यते / / 100 // એ હેતુથી તેનું અમરમુનિ નામ પડયું. આ નામમાં જ પ્રથમ અક્ષરને છોડવા પણું જણાય છે. ( તાત્પર્ય એ કે બીજા નામમાં પહેલા અક્ષર ઉપરજ નામ પાડેલું हाय छे.) 100. मोहनर्षिरपि स्थित्वा कतिचिद्धासरान पुनः। __ माण्डवीबन्दराल्लालबागमध्यगमत् सुखम् // 101 // - મોહનમુનિ પણ કેટલાક દિવસ ત્યાં રહીને માંડવી બંદરથી લાલબાગમાં मा०या. 101. आगतः श्रावको भव्यस्तस्मिन् संस्नेहमावहन् / भावपत्तनवास्तव्यो धर्मध्यानपरायणः // 102 // તે વખતે ભાવનગરના રહેવાસી, મેહનલાલ મહારાજના ઉપર સ્નેહવાળે, ધમૅધ્યાનમાં તત્પર એક ભવ્ય શ્રાવક આ. 102. कार्यदक्षः स एवास्ति दीक्षादक्षो बभूव यः / मोक्षातिरिक्तकार्याणां क्षणिकत्वादकार्यता // 103 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust