________________ (220 / मोहनचरिते दशमः सर्गः। [ उत्तरकर्पूरचन्द्रपुत्रस्य सौभाग्यस्य गृहे ह्यभूत् / दीक्षेयं माघकृष्णस्य पञ्चम्यां विधिपूर्वकम् // 11 // આ દીક્ષા કપુરચંદના પુત્ર સૈભાગ્યચંદને ઘેર મહાવદી પાંચમને દિવસે વિધિપ્રમાણે આપવામાં આવી હતી. 11. अयं बभूव श्रीकान्तिमुनेः शिष्यो महात्मनः। यः स्वाचारचणो भव्यान् विहरन्नन्दयत्यलम् // 12 // આ નયમુની, મહાત્મા શ્રીકાંતિમુનિના શિષ્ય થયા. જે મહાત્મા પિતાના આચારમાં પ્રસિદ્ધ છે તથા વિહાર કરીને ભવ્ય જનને પરિપૂર્ણ આનંદ मापे छ. 12. ततो विहत्य आगासीं गताः श्रीमोहनर्षयः। गतागतैः क्षिपन्त्येव कालं सन्मुनयः सदा // 13 // ત્યાર પછી શ્રી મેહનલાલજી મહારાજ વિહાર કરીને આગાસીએ (એ નામનું ગ્રામ) ગયા. કારણ કે, શ્રેષ્ઠ મુનિરાજો (એક ઠેકાણે ન રહેતાં) જવા આવવામાં જ सनिर्गमन रे छे. 13. मर्वन्तःपातिझालौर-पट्टीकृतनिवासकः। अद्य बाडोदरावासी श्रावको लखमाभिधः॥१४॥ श्रुत्वा मुनित्वमाहात्म्यं शान्तचारित्रमोहनात् / प्रभावान्मौहनात्सोऽथ बुबुधे न्यूनकर्मकः॥१५॥ ત્યાર પછી મારવાડમાં આવેલા ઝાલરા પાટણ પ્રાંતને રહેવાસી અને હાલમાં વડોદરામાં રહેનાર લખમાજી નામે શ્રાવક મુનિપણાનો મહિમા સાંભળીને મોહનલાલજીના પ્રભાવથી ચારિત્રમેહનીય કર્મને પશમ થવાથી અને કર્મવાળો થઈ બોધ પામ્યો. 14. 15. तस्मै श्रद्धालवे दीक्षां भवभ्रमणकर्तरीम्। शिवश्रीदायिनी नृत्वसारभूतां समुद्ददौ // 16 // 1 આ સર્ગમાં બી સંવત્ કહેવામાં ન આવે ત્યાં સુધી બધે ઠેકાણે ગયા નવમાં સર્ગમાં બતાવ્યા પ્રમાણે વિક્રમ સંવત્ ૧૯૫ર જાણવો. Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S.