________________ चारतम्. / भालनयरित्र स नमे (203 ) सत्सु बुद्धिविभवादिहेतुषु / तय॑ते वितथमेव तार्किकैः।। - तत्र शुद्धहृदयैरवाङ्मुखै- . .... स्तथ्यमेव विमलार्थदशिभिः // 31 // : ... ... : કેવળ તર્ક કરનાર પુરુષો બુદ્ધિ વિગેરે હેતુઓ છતાં (એટલે ચોગ્ય તર્ક કરવાનાં સાધનો છતાં પણ અતઃકરણની શુદ્ધિના અભાવને લીધે) વ્યર્થ (ખોટાખોટા) તર્ક કરે છે. પરંતુ શુદ્ધ અંતઃકરણ વાળા, અંતર્મુખવૃત્તિવાળા અને પદાર્થને સ્વરૂપને યથાર્થ જાણનારાઓ તો સત્ય તજે કરે છે. 31. श्रावकाः शृणुत शान्तचित्ततो. वच्मि रम्यममलं निदर्शनम् / येन सत्वहृदयैकवेदिता ... ....... प परपाता ....... ... .. ह्यात्मनोऽत्र तपसश्च हेतुता // 32 // હે શ્રાવકો ! હું સ્પષ્ટ અને રમ્ય દૃણાત કહું છું તે તમે શાંત ચિત્તથી સાંભળો. એ દૃષ્ટાન્તથી આત્મા કેવળ સાત્વિક હૃદયવાળાથીજ જણાય છે તથા સાત્વક હદયવાળા થવામાં તપશ્ચર્ય એ જ હેતુ છે, એ સ્પષ્ટ જણાશે. 32. दानवेन्द्रहृदये कदाप्यभू . दात्मतत्त्वमननाय संस्पृहा / ...:... .. जायते हि मनसो विलक्षणाः ............. . .. ..... वायुतोऽधिकगतेर्गतिः स्मृतिः॥३३ / / ... એક વખત વ્યંતર લેકના રાજા વિરોચનના અંતઃકરણમાં આત્મા સંબંધી જ્ઞાન મેળવવાની ઉત્કટ (પ્રબળ) ઈચ્છા થઈ. કારણ કે, વાયુ કરતાં અધિક વેગવાળા મનની ગતિ વિલક્ષણ હોય છે. એટલે કોઈ વખત મનમાં કંઈ તે બીજે વખત કંઇક વિલક્ષણ વાત ફુરી આવે છે, તેથી તેને આવી ઇચ્છા થઈ. ) 33, . .. वच्मि कस्य पुरतो मनोरथं स्वीयमेतमिति हृद्यचिन्तयत् / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust