________________ વારિત. ] મોહનચરિત્ર સર્ગ નવશે. . (217 ) . (અહીંથી દસ ગ્લૅક સુધીમાં મોહનલાલ મહારાજની કથાને અનુવાદ છે.) “સમ્યકત્વ પ્રાપ્ત કરીને તેના ઉપર પ્રેમભાવની વૃદ્ધિ કરો, અને તેનાથી ભ્રષ્ટ થઈ દુર્ગતિને મેળવો નહિ. કેમ કે, પોતાના પતિને ત્યજીને સુખની ઇચ્છાથી ગમે ત્યાં ભટકતી સ્ત્રીઓની કોઈ દીવસ સુખમાં સ્થિતિ થાય છે કે શું? નથી જ થતી. 12. आत्मैव वेद्यः परमो निरञ्जनः . સત્યઃ સમઃ સર્વવિહારશૂન્યતા देहेन्द्रियप्राणमनस्सु यस्य हे બ્રાન્તર્વેદૃનાં દૃઢ વાટ્યુસ્ટમ રૂ સર્વ તત્ત્વોમાં શ્રેષ્ઠ, નિરંજન, વિકારમાત્રથી રહિત હોવાને લીધે સમ (એકરસ ), સત્ય અને જેને માટે ઘણાઓને દેહ, ઈંદ્રિ, પ્રાણ અને મન એ આત્મા હશે કે શું ?' એવી ભ્રાંતિ થાય છે તેજ આત્મા જાણવા યોગ્ય છે. એટલે તે આત્માને જાણવો જોઈએ. 13. प्रदीपकान्तिः परिमेयदेहं व्याप्य स्थितस्तीर्थकृता प्रदिष्टः / अजोऽपि जातो ह्यमृतो मृतोऽपि તેષ નાતેવિશ્વરેy | 4 | તે વિવિધ પરિચ્છેદવાળા દેહમાં દીવાની કાન્તિની પેઠે વ્યાપીને આત્મા રહ્યો છે એવું તીર્થકરોએ પ્રતિપાદન કર્યું છે. આત્મા અજ (જન્મરહિત ) છે તેમ છતાં દેહ ઉત્પન્ન થવાથી ઉત્પન્ન થયે ગણાય છે. અને આત્મા અમર છે તેમ છતાં દેહને નાશ થવાથી નાશ પામ્યો કહેવાય છે. 14. विचित्रसंपादितकर्मजालसान्निध्यतो योनिषु जायतेऽयम् / तस्मिन्निलीने नहि किंचिदस्ति नृदेवतियङ्नरकित्वमस्मिन् // 15 // 1 ફુટ્ટા “ન્દ્રવંરા gવા 2 चतुर्दशसूपजातिभेदेषु दशमोऽयं भेदः / 3 षष्ठोऽयमुपजातिभेदः। P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust