________________ अथ नवमः सर्गः। (उत्तरचरितम्.) श्रीमत्सारस्वतं तेजो गुरूणां चरणद्वयम् / ध्यात्वा नत्वा समासेन श्रीमोहनमुनीशितुः॥१॥ चरित्रं नातिचित्रं च चित्रं कालानुभावतः / पवित्रमुत्तरं वच्मि खनित्रं खलकर्मणः // 2 // સર્ગ નવમો. KGS શ્રી સરસ્વતીનું ધ્યાન કરી ગુરુજીનાં બન્ને ચરણોમાં નમીને મુનીશ્વર શ્રીમહનલાલજી મહારાજનું દુષ્ટ કમનો નાશ કરનાર હથિયારરૂપ, ઉત્તર અવસ્થાનું પવિત્ર ચરિત્ર કે જે અત્યંત આશ્ચર્યકારક નથી તેમ છતાં સમયને અનુસરીને आश्चर्य।२ छ, ते 9 संक्षेपथी हुँ छु. 1-2. देधच्चान्द्रीं कान्ति प्रविशति यदाऽयं कथयितुं तदैवायातानां श्रवणनिपुणानां हृदयतः। सुभावानां ध्वान्तं व्यपगतमिवाभाति मुखतो यतो मौखी कान्तिः प्रकटयति भावं हृदयगम् // 3 // ચન્દ્રના સરખી કાંતિને ધારણ કરતા આ મહારાજશ્રી વ્યાખ્યાન આપવાને (માટે) સભામાં વધારે છે તે વખતેજ, વ્યાખ્યાન સાંભળવા આવેલા, શ્રવણ કરવામાં નિપુણ, અને સારા ભાવવાળા, શ્રોતાઓના હૃદયમાંથી અજ્ઞાનરપી અંધકાર ખસી ગયું હોય એમ તેમના મુખ ઉપરથી ભાસે છે. કારણ કે, મુબની કાંતિજ હૃદયને ભાવ જણાવી આપે છે. 3. . 1 अस्मिन्पद्ये 'शिखरिणी' वृत्तम् / तल्लक्षणं तु-"रसे रुद्रेश्छिन्ना यमनसभला गः शिखरिणी 25 PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust