________________ મહિનચરિત્ર સગે સાતમ. ( 2) श्रीमोहनमुनीन्द्रणा-मलंचन्द्रादयो दश। शिष्याः पञ्च अशिष्याश्च वर्तन्ते सांप्रतं किल / / 138 / શ્રી મેહનમુનિ મહારાજના 1 અલંચંદજી, 2 જસમુનિજી, 3 કાંતિમુનિજી, 4 હર્ષમુનિજી, 5 ઉદ્યોતમુનિજી, 6 રાજમુનિજી, 7 દેવમનિજી, 8 ગુમાનમુનિજી, 9 સુમતિમુનિજી અને 10 હેમમુનિજી એ દસ ચેલાઓ તથા અલંચંદજીના બે, સમુનિજીના ગુણમુનિજી અને દ્વિમુનિજી એ બે ચેલાઓ તથા રાજમુનિજીનો છગન મુનિજી નામનો એક ચેલે, એ બધા મળી એમના સંધાડામાં હાલ પન્દર સાધુઓ છે. 138. सुदुर्लभाः सांप्रतं यद्धर्मोन्नतिकरा जनाः। चिरं तत्सपरीवारा जीयासुर्मोहनर्षयः // 139 // ધર્મની ઉન્નતિ કરનારા મહાત્માઓ હાલના વખતમાં ઘણું દુર્લભ છે, વાતે મોહન મુનિજી આપણા પરિવાર સહિત ચિરકાળ જયવંત રહો. 139. विस्रसाविशदा येषां मूर्ध्नि पुण्याङ्कुरा इव / / उल्लसन्ति शिरोजास्ते जीयासुर्मोहनर्षयः // 140 // અવસ્થાથી સફેદ થયેલા જેમના માથાના વાળ ઉદય પામતા સુતના અં, કરેજ હેયની શું? એવા શેભે છે, તે મેહનમુનિજી ચિરકાળ જીવતા રહે. 140. पक्षपातेन रहिता येषां रुच्या वचःसुधा। वशीकरोति भव्यांस्ते जीयासुर्मोहनर्षयः // 141 // પક્ષપાતરહિત જેમની મધુર વાણી ભવ્યજીવોને વશ કરે છે, તે મોહનમુનિજ ચિરકાળ જીવતા રહો. 141. इति मुनिवरमोहनप्रकृष्टगुणगणरुचिराम्बुजासनायाः। वचनकुसुममालिका सुकण्ठेऽनवरतमिह राजतां शिवाय // 142 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust