________________ (6) પરિતે મમ સર્જરી થાઈમ સા. शंभुर्मुक्तिसुखप्राप्ति हेतुत्वाद्यः प्रकीर्त्यते / स आद्यनाथो भवतां सुमति ददताद् द्रुतम् // 1 // સર્ગ આઠમો. ભાવથી પૂજા કરનારા ભવ્યજીને મુકિતસુખના દાતાર હોવાથી “શંભુ” એવા નામથી જે ઓળખાય છે, તે આદિનાથ ભગવાન તમને શીધ્ર ભલી મતિ આપે. 1. अथ श्रीमोहनमुनि-कीर्तिदूती धरातले / परिभ्रमन्ती संप्राप पत्तनं सुरताभिधम् // 2 // પછી મેહનમુનિજીની કીર્તિરૂપ દૂતી ( સંદેશો પહોંચાડનારી સ્ત્રી) જગતમાં ચારે તરફ ભમતી સુરત શહેરમાં આવી. 2. मन्त्रयित्वाथ किमपि श्रावकश्रवसोरसौ। , वशीचकार तान्दौत्यं परं संवननं यतः // 3 // તેણે કાનમાં કંઈ વાતચિત કરીને જ કે શું ? બધા શ્રાવકેને વશ કર્યા. ઠીક જ છે, જાસૂદનું કામ એવું છે કે, તેનાથી ચઢતું બીજું કોઈપણ વશીકરણ દુનિયામાં નહીં હશે. 3. मिलित्वा तेऽथ सिद्धादि सद्गुरूंश्वाभिवन्दितुम् / प्रतस्थिरेऽल्पपुण्यानां योगोऽयमतिदुर्लभः // 4 // પછી સુરતના શ્રાવકો ભેગા થઇ સિદ્ધાચલજીને તથા સદ્દગુરુ શ્રીહનમુંનિજીને વાંદવા વાસ્તે સુરતથી નીકળ્યા. જેની ગાંઠે પુણ્ય ઓછું હોય, એવા લેકોને તીર્થયાત્રા કરવાને તથા સદ્ગરને વાંદરાને વેગ મળ બહુજ દુર્લભ છે. 4. विमलाद्रिपुरे श्रीम-न्मोहनाघ्रिसरोरुहम् / अभिवन्द्याध्यरोहंस्ते श्रावका विमलाचलम् // 5 // પાલીતાણામાં આવી તેમણે પ્રથમ મેહનમુનિજીનાં ચરણકમલને વાંધો ત્યારપછી તે શ્રાવકે ડુંગર ઉપર યાત્રા કરવા ગયા. 5. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust