________________ મેહનચરિત્ર સર્ગ પહેલે. (13) श्रुत्वा स्वप्नं स मोदावि-भवदस्रार्द्रगलकः / प्राह प्रियामश्रुबिन्दून् हृदि हारनिभान्दधत् // 55 // તે સ્વમાની વાત સાંભળીને બદારમલ સુંદરીને કહેવા લાગ્યા. તે વખતે તેને ઘણો જ આનંદ થયો હતો, અને હર્ષનાં આંસુ પડવાથી તેના ગાલ ભીંજાઈ ગયા, તે આંસુ ધીમે ધીમે છાતી પર પડ્યાં, તે જાણે મોતીને હાર પહેર્યો હૈયની શું? એવા દેખાવા લાગ્યાં. 55. दिष्टया सुन्दरि सूनुस्ते भविता भुवनातिगः। धन्यासि कृतपुण्यासि भवेशाराधनाढता // 56 // બદારમલે કહ્યું કે, સુંદરિ! બહુ સારું. તને જગતમાં નામાંક્તિ એ પુત્ર થશે. ધન્ય છે તને! તે પૂર્વભવમાં ઘણું સુકૃત કર્યું છે. હજુ પણ તું ભગવાનની सेवा ४२वामा तत्५२ २हे. 56. स्वीकृत्य शिरसा पत्यु-र्वचनं सुन्दरी तदा / देवं गुरुं पतिं चापि विशेषात्पर्युपास्त सा // 57 // તે વખતે પતિનું વચન માથે ચઢાવીને સુંદરી દેવ, ગુરૂ અને પતિ એમની પહેલાં કરતાં પણ વધારે સેવા કરવા લાગી. પ૭. सहस्रं च शान्यष्टौ षर्डशीतिस्तथैव च।.. एतावदब्दप्रमिते विक्रमादित्यसंवदि // 58 // आषाढ्यामुत्तराषाढा-गते सोमे निशीथके। स्वश्च्युतः श्रीमोहनात्मा सुन्दरीगर्भमाविशत् // 59 // સંવત અઢારસો યાશી-(૧૮૮૬) ના આષાઢ સુદી પુનમને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રની જેડે ચંદ્રમાનો પેગ આવે છતે મધ્યરાત્રીએ સ્વર્ગથી વેલા શ્રીમેહનમુનિજીના છ સુંદરીના ગર્ભમાં પ્રવેશ કર્યો. 58-59. तदादि मोदपूर्णा सा प्रसन्नास्या च सुन्दरी। सत्ववन्तमथात्मानं निश्चिकाय स्वया धिया // 60 // P.P.AC.Gunratnasuri M.S..