________________ મેહનચરિત્ર સર્ગ સાતમે. ( 4 ) तत्रत्याः श्रावकाः प्राप्य मोहनर्षिसमागमम् / . यथाशक्त्युत्सवं तेनु-रुत्सवाच्छासनोन्नतिः / / 35 // ત્યારબાદ મોહનમુનિજીને વેગ મળી ગયે તેથી ખુશી થયેલા પાટણના શ્રાવકોએ શક્તિમાફક ઉત્સવ કર્યો. એવા ઉત્સવ થવાથી શાસનની ઉન્નતિ થાય છે. 35. भूम्यब्धिनन्दभूमाने वत्सरे पत्तनेऽवसन् / एकादशी चतुर्मासीं सच्छात्रा मोहनर्षयः // 36 // સંવત્ ઓગણસ એક્તાલીશ-(૧૨૪૧) માં મોહનમુનિજીએ પિતાના શિષ્ય સમુનિજી જોડે પાટણમાં અગીઆરમું ચોમાસું કર્યું. 36. अथासन्ने शीतकाले सौम्येष्वर्ककरेषु च / शर्केश्वराख्यं पार्थं ते द्रष्टुमैच्छन्यतीश्वराः // 37 // પછી શિયાળો નજીક આવે, અને સૂર્યનાં કિરણ મંદ થઈ ગયાં ત્યારે મેહનમુનિજીને શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. 37. चित्रं यन्मोहनर्षीणां विहारः सुखदुःखकृत् / / પત્તનસ્થા પ્રાપુરત સુરવં શશ્વરસ્થિત // રૂ૮ એ મોટું આશ્ચર્ય છે કે, મોહન મુનિજને એકજ વિહાર કેટલાકને સુખકારી તથા કેટલાકને દુખકારી થઈ પડે; કારણ કે, પાટણના રહીશ શ્રાવકો તેથી દુખ પામ્યા, અને શંખેશ્વર ગામના રહીશ શ્રાવકે તેથી સુખ પામ્યા. 38. शङ्केश्वरं नाम पार्श्व-मभिवन्द्य विधानतः। छात्रेण सहिताश्चेलु-रग्रतो मोहनर्षयः॥ 39 // પછી શંખેશ્વર પાર્શ્વનાથને આગમમાં કહેલી રીત પ્રમાણે વાંદીને મેહનમુનિજ શિષ્યની જડે આગળ વિદાય થયા. 39. अथ प्रह्लादनपुर-वासिनः श्रावकोत्तमाः। .. श्रीमोहनागमं श्रुत्वा बभूवुर्वन्दनोत्सुकाः॥४०॥ પાલનપુરના રહીશ ઉત્કૃષ્ટ શ્રાવક મેહનમુનિજી નજીક આવ્યા છે” એમ સાંભળીને તેમને વાંદવાવાતે ઘણા ઉત્સુક થયા. 40. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust