________________ ( 6 ) ના િસક્ષમઃ | અનુક્રમે મહિનામુનિજી સિદ્ધપુરપાટણના પ્રાંતમાં આવ્યા, ત્યારે પાટણને રહીશ શ્રીસંધ તેમની વાટ જોતો રહ્યો. 17. सिद्धराजादयोऽभूवन बहवो यत्र भूमिपाः / / - येऽस्य गुर्जरराष्ट्रस्य प्रततस्तम्भसंनिभाः॥१८॥ ગુર્જરરાષ્ટરૂપ મોટા મહેલના જે દૃઢરતંભ જેવા કહેવાય છે, એવા સિદ્ધરાજ વિગેરે ઘણું રાજાએ તે પાટણમાં થઈ ગયા. 18. कुमारपालो भूपालो धर्मोन्नतिसहायकः। यत्राभूदतिदातृत्वात् सुरद्रुरिव जङ्गमः // 19 // ધર્મની ઉન્નતિ કરવામાં ઘણું મદદ કરનાર તથા ઘણે દાતાર હોવાથી જાણે મનુષ્યરૂપી કલ્પવૃક્ષજ હોયની શું ? એ કુમારપાળ નામે રાજા પણ તે પાટણમાં થ. 19. कलिकालेऽपि सर्वज्ञ-नामधेयविभूषिताः। शुष्यद्धर्मद्रुमारामो-देदे जलदसंनिभाः॥२०॥ मिथ्यात्वध्वान्तशमने शारदार्ककरोपमाः। हेमचन्द्रा जात्यहेम-निभा यत्रोदयं ययुः // 21 // युग्मम् / તેમજ, એ કલિકાળમાં (પાંચમા આરામાં) પણ “સર્વજ્ઞ” એવા નામની પદવીથી શોભનારા, સુકાઈ જતા ધર્મરૂપી બગીચાને વૃષ્ટિ કરનારા વાદળાની પેઠે નવપલ્લવ કરનારા, મિથ્યાત્વરૂપી અંધકાર દૂર કરવાવાસ્તે શરકાળના સૂર્યના કિરણ સરખા તથા સોટચના સોના જેવા હેમચંદ્ર આચાર્યજીપણ તે પાટણમાં જ ઉદય પામ્યા. 20-21. प्रबोधिता हेमचन्द्र-बहवो यत्र मानवाः / मिथ्यात्वं दूरतस्त्यक्त्वा जिनधर्ममशिश्रियन् / / 22 // તે હેમચંદ્રાચાર્યજીએ પ્રતિબોધ પમાડેલા ઘણા ભવ્ય મિથ્યાત્વને દૂર છેડી દઇને એ પાટણમાં જ છનધમી થયા. ર૨. P.P. Ac. Gunatnasuri M.S. Jun Gun Aaradhak Trust