________________ ( 244 ). વોના તે સમ : दक्षिणास्ते दक्षिणस्या-मथायातुं प्रयेतिरे / अपूर्वापूर्वदेशेषु विहारो हि सतां मतः // 6 // પછી મનમાં ઉદાર તથા સરલ એવા મોહન મુનિજીએ દક્ષિણદિશાતરફ વિહાર કર્યો. નવા નવા દેશમાં વિહાર કરવો તે સાધુઓને ઈષ્ટજ છે. 6. साहाय्यं नैव काळेयुः कस्यचिन्मुनिसत्तमाः। परं यदृच्छालब्धं त-कुर्युन विफलं हि ते // 7 // यशोमुनेः साहाय्येन मुनीन्द्रास्ते विशेषतः। विहर्तुमनसस्तीर्थ-यात्रायै निश्चयं व्यधुः // 8 // | મુનિરાજ કોઈની મદદની ઈચ્છા મનમાં નથી જ રાખતા, એ વાત ખરી છે, તો પણ એની મેળેજ મદદ મળે તો તે ફેગટ જવા દેતા નથી, વાતે જસમુનિજીની મદદ મળી ત્યારે વધારે વિહાર કરવાની ઈચ્છા થવાથી મેહનમુનિજીએ તીર્થયાત્રા કરવાનો નિશ્ચય કર્યો. 7-8. प्राक्पञ्चतीर्थी कृत्वाग्रे प्रस्थितास्ते समागमन् / सिद्धाचलमसंख्याताः सिद्धा यत्र शिवं ययुः // 9 // પ્રથમ પંચતીર્થીની યાત્રા કરીને આગળ વિદાય થયેલા મોહનમુનિજી, જયાં અસંખ્યાત ભવ્ય છે સિદ્ધ થઈને મુકિત પામ્યા, એવા શ્રીસિદ્ધાચળ ક્ષેત્રમાં આવ્યા. 9. . भव्यानां पुण्यसंघातं संपिण्डितमिवैकधा / दृष्ट्वा सिद्धाचलं ते स्वं सफलं मेनिरे भवम् // 10 // ભવ્ય જીવોના પુણ્યને સમુદાય ડુંગરના આકારથી જાણે એકઠજ થઈ ગયેલે હેયની શું ? એવા વિમળાચળને જોઈને મેહનમુનિજીએ પિતાને મનુષ્યભવ સફળ માન્ય. 10. गिरिमारोहतां तेषां मोदो योऽभूत्पदे पदे। ધર્વનો મવ્ય વિજ્ઞાનયાત્ત તો ?? || | ડુંગરઉપર ચઢતાં તેમને પગલે પગલે જે હર્ષ થયે તેને બોધિબીજ પામેલ ભવ્યજીવજ જાની શકે, બીજા કોઈની પણ જાણવાની શકિત નથી. 11. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust