________________ ( 2 ) નર્ત: 1 अथान्यदायं लावण्य-निर्जितानङ्ग आत्मवान् / राज्ञीभिः सस्पृहं दृष्टः कामबाणवशं ययौ // 131 // પછી વિવેકી એ સુમતિ પિતાના સૌદર્યથી કામદેવને પણ જીતે એવો હેવાથી એકવખતે અંતઃપુરમાંની રાણુઓએ તેને કામદૃષ્ટિથી છે, અને તેથી તે કામવાસનાને અધીન થઈ ગયે. 131. ' . . . कुमतीभूय सुमति-गन्तुं तत्रोद्यतोऽभवत् / / यावत्तावदरौत्सीत्तं विवेको बन्धुसोदरः // 132 // કામાતુર થયેલ સુમતિ કુમતિ જેવો થઈને અંતપુર તરફ જવા માટે તૈયાર થે, એટલામાં સગાભાઈ જેવા વિવેકે તેને રેકો. 132. सोचिन्तयच यदहो महामोहविजृम्भितम्। विचक्रे भोगसौस्थ्येऽपि यद्राष्विधर्म मनः॥ 133 // તેથી સુમતિએ વિચાર કર્યો કે –“મેહને કેવો વિચિત્ર પરિણામ છે. કારણ કે, મારાથી ભગવાય તેટલું સ્ત્રીસુખ મને મળે છે તે પણ મારું મન મા જેવી રાણું ઉપર વિકારને પામ્યું. 133. . . . शिरश्छेदोऽत्र नरको-ऽमुत्र स्यात्पारदार्यतः। ..... अकीर्तिश्च यथाहल्या-संगतः स्वःपतेरपि // 134 / પરસ્ત્રી ભેગવનારનું આ લોકમાં રાજા માથું કાપી નાંખે છે, અને પરલોકમાં તે નરકે પડે છે. તેમજ, જેમ અહલ્યાના સંગથી સ્વર્ગના માલીક એવા ઇંદ્રની પણ દુર્દશા થઈ, તેમ ગમે તેવો મે. માણસ હોય તે પણ તેને અપયશ પરસ્ત્રીને સંગ કરવાથી ફેલાયા વગર રહેતા જ નથી. 134. - स हि धन्यतमो लोके यः सदा दूरतो वसेत् / ... ... भुजङ्गीभ्य इवैताभ्यः कुटिलाभ्यः परित्रसन् / / 135 // છે. જે પુરુષ નાગણી જેવી કટિલ અને ઝહેરી સ્વભાવની એવી સ્ત્રી જાતથી હમેશા કરીને દૂર રહે છે, તેને જગતમાં ધન્ય છે.” ૧૩પ. تینت. ر نه نه دان تیا P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust