________________ ( 20 ) નિવૃત્તિ પમ / एवं दृढानुरागेण बद्धास्ते श्रावकोत्तमाः। मुञ्चेयुः किं मुनीन्द्रांस्ता-न्वर्षातिक्रमणं विना // 97 // એ રીતે ઘણા રાગથી બંધાયેલા તે ઉત્કૃષ્ટ શ્રાવકો માસું ઉતર્યા વગર એ મુનિરાજને કેમ છોડી દેશે ? 97. तपःशस्त्रैः कर्मशत्रुः पराजिग्य इहैव यैः। ત વ યોયાતેલાં વાસીદ્યોધપુર વિ . 18 | . एतादृशे पुरे श्रीम-न्मोहनाघिसरोरुहम् / रराज तत्र कियती वक्तव्या शासनोन्नतिः॥ 99 // તપસ્યારૂપ શસ્ત્ર હાથમાં લઈને કર્મરૂપી શત્રુનો આ લેમજ જેમણે પરાભવ કર્યો, તેજ ઘ (સુભટ) કહેવાય છે, અને તેમને નિવાસ આ પુરમાં હેવાથી એને વેધપુર (જોધપુર) કહે છે. એવા તે જોધપુરમાં મોહનમુનિજીનાં ચરણકમળ વિરાજમાન થયાં, ત્યારે ત્યાં થયેલી ધર્મની ઉન્નતિ તે કેટલી કહેવી ? 98-99. भूतपूर्वे चतुर्मासी-चतुष्के या पुराभवत् / एतस्यामधिका तस्मा-धर्मोन्नतिरभूत्तदा // 10 // સંવત એગણેશ એકત્રીશથી તે ચોત્રીશ(૧૯૩૧-૩૪) સુધીના ગયાં ચાર ચોમાસામાં તે તે ઠેકાણે જે કંઈ શાસનની ઉન્નતિ થઈ, તે કરતાં ઘણી ઉન્નતિ જોધપુરમાં ચાલુ ચોમાસાની અંદર મેહનમુનિજીના પ્રભાવથી થઈ. 100. पर्व पर्युषणं पूतं तपस्या विविधापि च / उत्सवादि तदा सर्व निर्विघ्नं निरवर्तत // 101 // . ઘણું પવિત્ર પજુસણુપર્વ તથા જાતજાતની તપસ્યા અને ઉત્સવ વિગે એ બધું કંઇપણ અંતરાય વગર તે વખતે પૂરું થયું. 101, यतितामिनन्दोर्वी-मितेऽब्दे मोहनर्षयः। वर्षावासं पञ्चमं ते चक्रुर्योधपुरे वरे // 102 // સંવત એગણશે પાત્રીશ–(૧૯૩૫)માં મેહનમુનિજીએ પાચમું ચોમાસુ જોધપુરમાં કર્યું. 102. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust