________________ મોહનચરિત્ર સર્ગ પહેલે. ક્રિીડાના વખતેજ થતું હતું. પણ કોઈ લડાઈ વિગેરેમાં માણસો પરસ્પર કેશ પકડતા ન હતા. અનેક રંગોને મેલાપ ચિત્રકર્મમાં દેખાતો હતો. પણ વર્ણસંકર (ઉંચ નીચ જાતીના શરીરસંબંધથી થયેલી સંતતિ) નહીં હતી. 24. " शून्यं गृहं शारिफले मदो मत्तमतङ्गजे। જ્ઞાત્રિમા વાક્ષે યત્ર નાન્યત્ર દરતે . ર૩ શૂન્યગૃહ તો સેકટની બાજુમાંજ દેખાતું હતું. પણ શહેરમાં કોઈનું સુનું ઘર નહતું જ. મદે કરીને ઉન્મત્ત થયેલા હાથિઓમાંજ મદ જણાતો હતો. પણ કઈ સ્ત્રી યા પુરુષ મન્મત્ત હતાજ નહીં. જાલમાર્ગ (જાળીમાંથી જોવાનો રસ્તો) તે ગોખને વિષેજ દેખાતો હતો. પણ પ્રજામાં જાલમાર્ગ એટલે કૂડકપટને રસ્તો હતા જ નહીં. 25. गलबन्धः कूपघटे मर्दनं कुचकुम्भयोः / निगडश्च गजेन्द्रेषु यत्र नान्यत्र दृश्यते // 26 // કુવામાંથી પાણી ભરતી વખતેજ ગલબંધ એટલે ઘડાને કાંઠલે બાંધતા હતા. પણ પ્રજામાં કોઈ કોઈનું ગળું નહેતા પકડતા. સ્તનનુંજ મર્દન થતું હતું. પણ કઈ કોઈને મારપીટ કરતા નહોતા. હાથિઓને જ સાંકળથી બાંધતા હતા. પણ ગુન્હો ક્યાંથી કોઈના પગમાં બેડિ નહીં પડતી હતી. 26. . . ' गोष्ठा ग्रामोपमा यस्मिन् ग्रामाश्च नगरोपमाः। नगराणि पुनर्विद्या-धरश्रेणीसमान्यहो // 27 // .. તે દેશમાં મોટાં ગામડાં જેવડી તે ગાયને બાંધવાને માટે કોહોડી હતી, શહેર જેવડાં ગામડાં હતાં, અને નગરે તો વૈતાદ્યપર્વત ઉપર આવેલી વિધાધરની શ્રેણી જેવા દેખાતા હતાં. ર૭. . गोकुलानि यदीयानि तिष्ठन्ति विहरन्ति च / . को वा क्षमेत संख्यातु-मपि संख्यानपण्डितः॥ 28 // - તે દેશમાં ગાયનાં કેટલાંક ટેળાં વનમાં ઉભાં રહેતાં તથા કેટલાંક રમતાં, તેની ગણતરી કઈ સારે ગણિતશાસ્ત્રી પણ કરી ન શકે. 28n Gulamsha - - - AC: Guntatnasu MTS