________________ મહિનચરિત્ર સર્ગ પાંચમે. ( ? ) श्रुत्वा चमत्कारगर्भ तेषा चरितमादरात् / सोऽभूत्तदर्शने सद्यो भृशमुत्सुकमानसः॥ 55 // સાંભળતાં જ ચમત્કાર ઉપજાવે એવું મહામુનિજીનું વૃત્તાંત સાંભળીને રાજા તેજ વખતે તેમની મુલાકાત લેવા માટે મનમાં ઘણેજ ઉત્સુક થયો. 55. निर्णीतपूर्वे समये समागत्य स भूपतिः / श्रीमोहनपददन्द-मकरोदक्षिगोचरम् / / 56 // પ્રથમજ નક્કી કરાયેલા સમયઊપર રાજાએ આવીને મેહનમુનિજીની મુ લાકાત લીધી. 56 माध्यस्थ्यमवलम्ब्याथ तेषां बोधं वितन्वताम् / वचोऽवञ्चकमाकर्ण्य भद्रभावमगादसौ // 57 // ત્યારે કોઈપણ દર્શનઉપર પક્ષપાત ન રાખતાં મધ્યસ્થપણું સ્વીકારી ભવ્યજીને બોધ કરનારા મેહનમુનિજીનું વંચનારહિત વચન સાંભળીને તે રાજા ભદ્રકપણું પામ્યા. 57, शासनोन्नतिमेता ते विलोक्य श्रावकास्ततः। मोहनाघ्रियुगे रागं विदधुः पूर्वतोऽधिकम् // 58 // એ પ્રમાણે મોહનમુનિજીએ કરેલી શાસનની ઉન્નતિ જોઈને શિરોહીના શ્રાવક તેમના ચરણમલ ઉપર પહેલાં કરતાં પણ વધારે રાગ રાખવા લાગ્યા. પ૮ : धर्मोयोतं वितन्वन्त एवं ते मुनिपुङ्गवाः। निन्युर्यथासुखं तत्र वर्षामासचतुष्टयीम् // 59 // એ રીતે ધર્મને ઉઘાત કરનાર એ મુનિરાજાએ સુખ ઉપજે તેવી રીતે શિરાહીમાં વર્ષાકાળના ચાર મહિના ગાળ્યા. 59. नयनानलनन्देन्दु-मिते विक्रमवत्सरे / चतुर्मासी द्वितीयाभू-त्सादडीपत्तने शुभे // 6 // વિક્રમ સંવત ઓગણીસે બત્રીશ-(૧૯૩૨) માં શુભ શિરે હી નગરીને વિષે મોહનમુનિજીનું બીજું ચોમાસું થયું. 60. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust