________________ ( 78 ) ઉતમ ચરીત્રને રાસ 9-2-3 . આ તેની પાછળ જઈ દ્વાર આગળ ગુપ્તપણે ઉભી રહી, અને તેઓ આપસમાં વાર્તાલાપ કરે છે, તે સાંભળવા લાગી. - પ્રકરણ 19 મુ '. રાજકુમારીને મેળાપ. ' - કુમાર જ્યારે રાજકુમારીના મહેલમાં દાખલ થયે, ત્યારે પૂવે જે ઝરૂખામાં તેને બેઠેલી દીઠી હતી તેજ ઝરૂખામાં અને તેજ સ્થળે અત્યારે પણ તે બેઠેલી હતી. ડાબા હાથમાં પિતાનું મુખ સ્થાપન કર્યું હતું. તે દિશા તરફ વારંવાર ઉભી થઇને દષ્ટિ ફેરવતી હતી. કુમારના સમાગમની આશા તેણે હવે મુકી હતી. મુખમાંથી ઉષ્ણધાસ નિશ્વાસ નીકળતા હતા. મુખ પ્લાનિને પામેલું જણાતું હતું. અને વિચારમાં લીન થઈ ગઈ હતી તેથી આજુબાજુ શું થાય છે તેનું તેને ભાન નહોતું. , કુમાર શેડો વખત તેની સંમુખ ઉભો રહ્યા પણ તેને ખરેખર ધયાન નિમગ્ન થઈ રહી હતી, તેથી કુમાર આવ્યાને પણ તે જાણી શકી નહોતી. . . - કુમારે જણાવ્યું “મૃગાક્ષી ! આ તરફ નજર કર. તારા હૃદયમાંથી નીકળી હું મારી સંમુખ ઉભે છું. >> છે અને માન આ વચન સાંભળતાંજ પિતાની ડોક પાછી વાળી જે પિતાની પાસે રાજદ્દેમારને ઉભેલો જોયે. તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust