________________ (76) જન કથા સંગ્રહ ભાગ 1 લે 1-00 પ્રકરણ 18 મું. રણ કનકપતી. કુમારે જે બારીમાં પ્રવેશ કર્યો હતો તે સ્થળેવરધવળ રાજાની બીજી રાણી કનકવતી રહેતી હતી. આ અવસર કઈ એજ વિષમ હતું કે કમ સગે, એ વખતે કનકવતીની પાસે એક પણ દાસ, કે દાસી નહોતી, પણ રાણુ કનકવતી એકલી જ તે મહેલમાં હતી. આવી અંધારી રાત્રિએ પિતાના મહેલમાં પેઠેલા રાજકુમા રને જોઈ તે વિચારવા લાગી. અવે ! આ દિવ્યરૂપ ધારી, અને સાહસિક પુરૂષ, આજ સુધી કે મારા જેવામાં નથી આ બે તેણે બારી દ્વારા કુમારને પ્રવેશ કરતે જે નહોતા. તેથી વિચાર કરવા લાગી કે, આટલા બધા ચેકીદારે છતાં આ પુરૂષે અહીં કેવી રીતે પ્રવેશ કર્યો હશે? નિચે આ કઈ વિદ્યાધર છે. અથવા મહાન સર્વાધિક પુરૂષ છે. કોઈપણ પ્રજન માટે હર્ષ પામતે ચાલે આવે છે. આ પ્રમાણે વિચાર કરતી, રાજવલ્લભા, કુમારના રૂપથી મહ પામી તેના જવ ના રસ્તામાં આડી ઉભી રહી. કુમારને કહેવા લાગી. હે નત્તમ ! અહીં આવ અહીં આવ. આ ઉત્તમ આસન પર બેસ. મને માન આપ, અને નિઃશંકપણે મારા મને પૂર્ણ કર. રાણના આ શબ્દ સાંભળી રાજકુમાર ચિંતવવા લાગે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust