________________ (60) માનુનુગ માનવતીને રાસ, રૂ. -2- . આવી સ્વરૂપવાન, ઉત્તમ કુળમાં પેદા થએલી, રાજાની પણ છતાં આવા નિર્જન પહાડ ઉપર આવી આફતમાં આવી પડી છે " હે શુભે! હું તને હમણાં જ તારી ચંદ્રાવતીમાં પહોંચાડી આપત, પણ મારે આ પહાડ ઉપર વિદ્યા સિદ્ધ કરવાની છે. જો હું હમણાં. તે વિદ્યાનું આરાધન ન કરૂં તે પછી તે વિદ્યા સિદ્ધ ન થાય આમ ઉભય રીતે હું સંકટમાં આવી છુંએટલે હું તને તારી નગરીમાં પહોંચાડી શકતી નથી. વળી હમણાં મારો પતિ મારી પાછળ આવવાને છે. તારૂ આવું સુંદર રયરૂપ જોઈ તારૂં શીયળ ખંડિત કરશે. અથવા તે તને પત્ની કરીને રાખશે. કારણ કે તે મહા ગ્રીલંપટ છે. જે તને તે પત્ની બનાવશે તે સપત્ની (શેક) તરીકેનું મને પણ મહાન સંકટ પડશે. માટે હે બેહેન! ચાલ તું મારી સાથે. હું તેને સારી રીતે છુપાવી રાખ્યું. " આ પ્રમાણે જણાવી તે મને, એક મહાન પ્રવાહમાં વહન થતી નદીના કિનારા પાસે લઈ ગઈ એ અવસરે મને તે ભય લાગે. હું વિચારવા લાગી કે, આ વિદ્યાધરી શું મને મારે નાખશે ? વૃક્ષ ઉપર લટકાવશે ? ગુફામાં પુરશે ? કે નદીન પ્રવાહમાં વડન કરાવશે ? અથવા આ ચિંતા કરવાનું મને કાંદ પ્રયેાજન નથી. " બહુ દુઃખીઆને દુઃખ નહિ.” આ ન્યાય અનુસરીને જે દુઃખ આવે તે સહન કરવું. * . નદીના કિનારાષર એક સુકું જાડું લાકડું પડયું હતું વિદ્યાશક્તિથી તેણીએ તેના બે ઉમા વિભાગ કર્યા. એક મનુષ્ય સારી રીતે સમાઈ શકે તેટલું તે લાકડામાં પલાણ કરી, ગોશીષ P.P.AC. Guinratnasuri M.S. Jun Gun Aaradhak Trust