________________ (38). રેત્રી જન પરિહારક રાસ 02-0 દયથી અંધકારને લેશ પણ ભાગ રહેતું નથી, તેમ જયાં સુધી હું રાજયનું પાલન કરનાર છું, ત્યાં સુધી તારે જરા પણ ભય રાખવા જેવું નથી, તેમ છતાં કદાચ કાંઈ પણ તને વિરૂપ થશે તે પતંગની માફક તારી સાથે જ મને પણ અગ્નિનું જ શરણ થશે " ઈત્યાદિ શબ્દાથી રાણીને ધીરજ આપી રાજસભામાં આવી રાજ્ય કાર્યમાં પ્રવૃત્ત થશે. આ તરફ જેમ જેમ રાણનું જમણું નેત્ર વિશેષ ફરકવા લાગ્યું, તેમ તેમ તેને મહેલમાં, ઉદ્યાનમાં ઉપવનમાં કે નગરમાં કઈ પણ સ્થળે શાંતિન મળી. ચિત્તની ઉદાસીન વૃત્તિવાળી રાણી, ઉદ્યાનાદિકમાં ફરી ફરી થાકી છેવટે મધ્યાન્હ વેળાએ મહેલમાં પાછી આવી પિતાના પલંગ ઉપર શયન કર્યું અને ધીમે ધીમે કાંઈ નિદ્રા પામતી હોય તેમ ને મીચામાં થોડાજ વખત પછી વેગવતી દાસી હાથથી મસ્તક કુટતી પગલે પગલે ખલના પામતી, અશ્રુધારાથી હૃદયને ભીજાવતી, રાજ સભામાં આવી રાજાને કહેવા લાગી. - “મહારાજા વિરધવળ મહારાણી ચંપકમાલાનું” આ અર્થ વાક્ય સાંભળતાં જ શે દાસીને જોઈ ભયબ્રાંત થયેલો રાજ બેલી ઉઠયે " હોદેવી દૈવવશથી શું તારૂ અમંગળ થયું ? શું તારૂં જમણું નેત્ર ફરતું હતું તે સફલ થયું ? અરે વેગવતી ! જવાબ આપ. રાણી ચંપકમાલાનું શું થયું ? આ સ્નેહી હૃદય વિલંબ નથી સહન કરી શકતું.” . રૂદન કરતી વેગવતીએ ઘણી મહેનતે જવાબ આ “ઓ ધીર વીર શિરોમણિ મહારાજ! તારા બે કાન અને વજની મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust