________________ કેવળકૃત નેમવિવાહ -ર-૦ (397) જીવહિંસા અને અધર્મ માગે પ્રવર્તન થતા લોકોને તેઓ મના કરતા હતા. તે બન્ને રાજાઓએ પિતાના દેશના દરેક શહેરમાં અને દરેક ગામમાં જનભુવને બંધાવી, આખા રાજ્યની પુથ્વીને, જીનેશ્વર ભગવાનના પવિત્ર, સ્મરણીય નામથી મંડિત કરી દીધી. તે ચિમાં સ્નાત્ર પુજા મહેસવ તિર્થોમાં રથયાત્રા અને અષ્ટાબ્લિકા મહોત્સવ વિગેરે ધર્મકર્તવ્ય સદાને માટે શરૂ કરી દીધાં. ' પરસ્પર દઢ નેહવાળા અને ધર્મ ધુરાના ભારને વહન કરવામાં ધરેય તુલ્ય, બન્ને ભાઈઓ ધમ ઉન્નતિ કરતા, આનંદમાં મગ્ન રહી સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા. - રાજાને પગલે ચાલવાવાળા અન્ય લકે પણ ધમનું સેવન કરવા લાગ્યા. ખરી વાત છે “યથા રાજા તથા પ્રજા. એ અવસરે, સૂર્યોદય વેળાએ જેમ તારાઓ સ્કુરાયમાન થતા નથી તેમ અન્ય ધર્મો સ્કુરાયમાન થતા જણાતા ન હતા, , મહતરા મલયાસુંદરી પણ આવી રીતે અનેક જીવોને ધર્મમાં સ્થીર કરી, અન્ય ને ઉપકાર કરવા અથે, અન્ય. થળે વિહાર કરી ગયાં. * પ્રકરણ 70 મુ. મહત્તરાનું દેવકગમન–અને ઉપસંહાર : .. પૃથ્વીતળપર અનેક વર્ષપર્યંત ઉગ્રવિહારે મલવારીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust