________________ (36) પંચપ્રતિકમણ સુત્ર ગુજરાતી 0-4-0 અન્ય સ્થળે વિહાર કર્યો. .. . . . . . . પ્રકરણ 69 મું. મલયાણુંદરીનું પૃથ્વસ્થાનપુરમાં આગમન. કે અવધિ જ્ઞાનના પ્રકાશથી સહસ્ત્રબળજાને પણ શેકમાં ગરકાવ થયેલો દીઠે, તેને પણ શોકથી મુકત કરવા અને ધર્મકાર્યમાં સાવધાન કરવા નિમિતે સાધ્વી મલયાસુંદરી વીસ્થાનપુરમાં જવું ઉચિત ધાર્યું. પરોપકાર અને આમાં ઉંદ્ધાર એજ મહાન પદને પામેલા જીનું કર્તવ્ય છે. એમ સમજી અનુક્રમે ગ્રામાનુગ્રામ વિચરતાં, મહતરા પૃથ્વીરથાનપુરમાં આવી પહોંચ્યાં. - પરોપકાર પ્રવીણ ધર્માત્માએ ધર્મોપદેશની આપી, સહસ્ત્રબળરાજાને પરિવાર સહિત, પ્રતિબોધ પમાડે, અને ધર્મમાર્ગમાં સ્થીર કર્યો, મહતરાને વંદન કરવાને ઉસુક થયેલે શતબળરાજ પણ ભાઈના સ્નેહથી પૃથ્વી સ્થાનપુરમાં આવી પહો . ત્યાં આવ્યા પછી બન્ને ભાઈઓ નિરંતર મહતરાને વંદન, ધમશ્રવણ, અને એકાગ્રતાથી ધન સેવન કરવા લાગ્યા. . . * તેઓનું ધર્મશ્રદ્ધાન ઘણું ઉત્કૃષ્ટ હતું. ત્રિકાલ જીન પુજન કરતા. સુપાત્રમાં દાન આપતા... યથાશકિત તપશ્ચરણ કરતા. વિવિધ પ્રકારે સંઘની ભકિત અને વાત્સલ્ય કરતા હતા ગરિબ અનાથને માટે ઠેકાણે ઠેકાણે અન્નક્ષેત્ર ખુલ્યાં હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust