________________ (૩૯ર) સમકિત કેમુદી ભાષાંતર 0-8-0 : ઉચિત સ્થાને પરિવાર સહિત ધર્મશિક્ષા સાંભળવા બેઠા. પ્રકરણ 68 મું. સાવી મલયાસુંદરીને ઉપદેશ. અમૃતસરીખાં મધુર વચનોએ, અને પ્રસન્ન મુખે સાથ્વી મલયાસુંદરીએ ઉપદેશ આપતા જણાવ્યું કે, વત્સ, શતબળ, મનુષ્યદેહની ક્ષણભંગુરતા, આયુશ્યની અલ્પતા, અને સંગની વિયેગશીલતા શું તું ભુલી ગયે? જગતમાં આ દેહથી કેણ અમર રહ્યો છે ? અનંતબળ ધારી તીર્થકરો પણ આ દેહથી, શું વિત થયા નથી ? મહા સવવાનું છમાં શિરોમણિ તુલ્ય તારા પિતા મહાબળમુની, તે સ્ત્રીના ઉપસર્ગ કરવા પછી, કેવળજ્ઞાન પામી ત્યાં તેજ અવસરે નિર્વાણપદ પામ્યા છે. . જેને માટે ધન, સ્વજન, કલત્ર, પુત્રાદિ સર્વ વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે, જેને માટે તપશ્ચર્યાદિ દુષ્કર ક્રિયાઓ કરી મહાન દુઃખ સહન કરવામાં આવે છે, તેવું દુર્લભ, ઉત્તમ અને શાશ્વતસ્થાન તેમણે પ્રાપ્ત કર્યું છે. આ સર્વ ભવપ્રપંચને સદાને માટે તેમણે જલાંજલી આપી છે. તેવા પવિત્ર પિતાને માટે તું હજીસુધી શોક શામાટે કર્યા કરે છે ! - પોતાના કોઈપણ વહાલા માણસને મહાન નિધાનની પ્રાપિત થઇ હોય તે શું વહાલાપણને દાન કરનાર માણસને તેનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust