________________ જ સઝાય માલા ભાગ 3. ૦-૧ર-૦ (387) પ્રાતઃકાળ થતાંજ પિતૃદશનાથે ( ગુરૂદર્શનાર્થે) અતિ કંઠિત શતબળરાજા પરિવારસહિત ઉદ્યાનમાં આવ્યું. આજુ બાજુ તપાસ કરતાં મુનિ તેમના દેખવામાં ન આવ્યા, પણ જે ઠેકાણે તે સુનિ ઉભા હતા, તે સ્થળે એક રાખનો ઢગલે તેમના દેખવામાં આવે, અને તે ઢગલામાં કોઈ મનુષ્ય ભસ્મીભૂત - થયું છેષ તેવા નિશાની દેખાઈ ઘણી બરિક તપાસ કરતાં જણઈ આવ્યું કે, તે મુનિનું શરીરજ બળીને રાખ થયું હતું. આ દુઃખદાઈ વર્તમાન ( સમાચાર ) જાણતા જ રાજા મુછો ખાઈ જમીન પર પડી ગયે. કેટલીકવારે મુંછ શાંત થતાં, કોપ કરી રાજ બોલવા લાગ્યું કે, અરે ! ભવભ્રમણથી નિર્ભય થ યેલા અને નિકાસ વૈરી સરખા કેણે આ મુરિને આવે દુઃખ દાઈ ઉપસર્ગ કર્યો? આમ બોલેવાની સાથે તે રાખના ઢગલા તરફ નજર કરતાં પિતૃવત્સલ સજા ફરી પાછો મુર્જીવશ થઈ પડશે. મને વૃ4 ત્તિને ઘણી શાંત કરવા માંડી પણ તે શત ન થઈ. ત્યારે રા. જા મુકતકંઠે વિલાપ કરવા સાથે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. હા ! હા ! હતાશ શતબળ, તું કેટલે બધે નિર્ભાગ્ય? દુર્લભ પિતૃ ચરણ કમળને પામ્યા છતાં પણ પ્રમાદના કારણથી, તત્કાળ આવી વંદન ન કરી શકે. હે પુજ્યપિતા ! આપની કરૂણા પવિત્ર દષ્ટિ મારા ઉપર ન પડી. મેં મારા કર્ણ પુદ્ધ શા આપના કે મુખથી દેશના અમૃતનું પાન ન કરું. એક પૈર ( દરિદ્ર) : મનુશ્યના મનોરથની માફક. મારા હૃદયના મને વિલીન થયા છે. પુજ્યગુરૂ ! હું આજે જ નિરાધાર. એ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust