________________ (૩ર) એલચી કારને રાસ, 4-2-0 સમાગમ કરાવે છે, દુકામાં કહીએ તે ગુપ્ત રહેલી મનુષ્યની અમાનુષી શક્તિ (દેવિક શકિત) પણ દુઃખી અવસ્થર બહાર લાવી આપે છે. * મહાબળ કાંઇ એટલે બધે ધર્મથી પતિત થયા ન હતા. તથાપી તેને આ દ્ધારનું જે. પરમ કર્તવ્ય કરવાનું હતું તે વિસ્મરણ થયું હતું. રાજ્ય પ્રપંચ, અને વ્યવહાર માર્ગમાં પ્રવેશ કર્યો ને તેને બે વખત થઈ , ગયે હતો. એક દિવસ, તે પાછલી રાત્રીએ તે જાગૃત થયે. રાત્રી શાંત હતી. મનુષ્યને સંચારવ કે, શબ્દ સંભળાતે નહતો. હું અને મારું કર્તવ્ય શું? આ મને યાદ આવ્યા. વિચાર સૂર્યોદયનું એક કારણ બહાર આવ્યું. કોઈક પ્રકાશ . શાંતી વળી, તેની સાથે બીજું કિરણ દેખાયું. નિશા નિરાશે પરિર્વિવા i ioi શિહું પુરાય, એ બ્લેક-યાદ આવે છે. બળી રહ્યું છે. હું શા માટે સુતે શું ? શા માટે બહાર નીકળી નથી જતે? ચારે બાજુ નજર કરી, એક પણ ઘર બળતું ન દીધું. ત્યારે આ હું શું બોલું છું? હું જાણું છું કે સ્વપ્નમાં છું? એક નિર્ણય કર્યો કે હું જાણું છું. ત્યારે કયું ઘર બળે છે ? આને ભાવાર્થ શે વિચામાં ઉંડા ઉતરતાં વધારે પ્રકાશ થયે. જ્યોતિ થઈ–તેમાં પિતાશ્રીની સંવેગ રસમાં ઝીલતી શાંત મુક્તિ દેખાઈ. મૂર્તિ જોવારમાં લોપ થઈ ગઈ. પણ તે વિચારશ્રણને પ્રવાહ આગળ વધે. પિતાશ્રીએ આદર કરેલ સંયમમાગ યાદ આવ્યું. અહા ! ધન્ય છે માશપૂજ્ય પિતા સુરપાળને! અને ધન્ય છે મારા સસરા વીરવળને ! જેઆએ બળતા અરણ્યની માફક, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust