________________ (28) રતેત્ર રત્નાકર શાસ્ત્રી 0-4-0 મદન કરે છે. પગમનથી વિશેષ સુખ થતાં થોડા જ વખતમાં રાક્ષસ નિદ્રાળુની માફક શય્યામાં આળોટવા લાગ્યા. આ બાજુ મંત્રજાપ પુરો થયે કે, ગુણવર્માએ પગ મર્દન કરવાનું બંધ કર્યું, અને બન્ને જણ રાક્ષસની સન્મુખ આવી ઉભા રહ્યા. પ. તાની સામે ઉભેલા મનુષ્યોને જોઈ રાક્ષસ તેને મારવા ઉઠ; પણ મંત્રના પ્રભાવથી થંભાયેલે રાક્ષસ, દાંત વિનાના સર્ષની માફક, તેઓને કાંઈ પણ દુઃખ આપી ન શકો. છેવટે વિષાદ કરતે, દિશાઓને જેતે, સ્તબ્ધપણે શય્યામાં પડયે રહ્યા. જ્યારે પિતાનું કાંઈ પણ જેર તેઓ પ્રત્યે ન ચાલ્યું ત્યારે શાંત થઈ રાક્ષસ બોલ્યા. " મંત્ર બળ યંત્રિત કરવાથી આજે હું તમારે દાસ થયો છું. માટે મને આદેશ આપે કે મારે અત્યારે તમારું શું પ્રિય કરવું ? " - રાક્ષસને સ્વાધીન થયેલો જાણી વિજયચંદ્ર જણાવ્યું કે, હે રાક્ષસેંદ્ર? તું અત્યારથી આ નગરી પ્રત્યેનું વેર મૂકી દે, પૂર્વની માફક શોભાથી, ભરપુર નગરી બનાવ, ભંડારો ધન, ધાન્યથી ભરપુર કર. વિજયચંદ્રના કહેવા મુજબ રાક્ષસે તેમ કરવા હા કહી. દિવ્યશક્તિથી થોડા જ વખતમાં પૂર્વની માફક નગરીની શોભા થઈ આવી. વિજયચંદ્ર પ્રજાને પાછી બેલાવી. મૂળ અમાત્યને પ્રધાનપદ્રપર સ્થાપન કર્યો. પ્રધાનાદિ પ્રજા સમુદાયે રાજ્યાસનપર વિજયચંદ્રને અભિષિક્ત કર્યો. વિજયચંદ્ર પણ પુત્રની માફક પ્રજાનું પાલન કરવા લાગ્યા. તે પ્રતાપ સૂર્યથી અન્યાય અંધકાર દૂર કરી વિપક્ષ ( શત્રુરૂપ ) કૌશિકને ( ઘુવડને) વિશેષ દુઃસહ થયે. P.P. Ac. Gunratnasuri M.S. Gun Aaradhak Trust