________________ ચિત્ય વંદન ચેવિશી 0-6-0 છે. અહા ! કેવું પુત્રનું પિતવાત્સલ્ય ! કેવી ભક્તિ છે કે પ્રેમ ! પિતાને દુઃખથી મુક્ત કરવા માટે આવા દુષ્ટ રાક્ષસના પંજામાં સપડાવાનું પણ તેણે સ્વીકાર્યું છે. કેમકે અત્યારે રાક્ષસના ચરણ ઘીથી મર્દન કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું છે. - વિજયચંદ્ર કહે છે. " ગુણવર્મા તમે જ્યારે રાક્ષસના ચરણનું ઘીથી મદન કરશે, એ અવસરે, સ્વૈભિની વિદ્યાના એક હજાર જાપ કરી અંતર મુહર્તમાં હું તેને સ્થભીને સ્વાધીન કરી લઈશ.” આ પ્રમાણે પરસ્પર સંકેત કરી શતપણે તે બન્ને યુવકે રહ્યા છે. એ અવસરે જાણે બીજે જ અંધકાર હોય નહિ, તેમ ભય આપતો રાક્ષસ તે મહેલમાં દાખલ થયો. દાખલ થતાંજ તે બોલવા લાગ્યા અરે ? આજે આ મહેલમાં મનુષ્યની ગંધ કયાંથી આવે છે ? ભદ્ર વિજયા ! શું મહેલમાં આજે કોઈ મનુષ્ય આવ્યા છે ? તેની ખબર હોય તે તું કહે. હું તેઓને હમણાં જ પ્રાણથી મુક્ત કરૂં. " વિજયાએ જવાબ આપે. " હા હું પોતેજ માનુષી છું. અહી તમારા ભયથી બીજા મનુષ્યને પ્રવેશ કયાંથી હોય ?" આ પ્રત્યુત્તર સાંભલી વિશ્વસ્તપણે રાક્ષસ એક પલંગ ઉપર સુતો. વિજયે તત્કાળ ત્યાંથી એક બાજુ ખસી ગઈ, તેને બદલે રાણીને વેશ પહેરેલ ગુણવર્મા ત્યાં બેસી ગયે, અને સાહસ કરી ઘીથી રાક્ષસના પગનાં તળીઓ મન કરવા લ છે. આ બજુ વિજયચંદ્ર પણ સ્થભિની અને વશકરણી વિદડા જાપ શરૂ કર્યો. મનુષ્યને ગ ધ આવવાથી રાક્ષસ વારંવાર પલંગમાંથી બેઠે થાય છે, ત્યારે ગુડ્ઝવર્મા પણ ઘણી ઝડપથી તેના પગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust