________________ ( 354) નવમરણ અથ સાથે 0-2-0 : કૃતાર્થ માનતાં, પાછળ વધેલુ દુધ પોતે પીધું. . . . મનુષ્યના વિશેષ ઉપગમાં નહિ આવતું હોવાથી, આ. જંગલના તળાવના અપરાપ્રમુખ પથ્થરથી બાંધેલા ન હતા. તેમ તે પણ અજાણ્યું હોવાથી તળાવની ઉડાઈ કે, અંદર ઉતરવાને સરલ માર્ગ જાણતો ન હતે. એક માટીની ભેખડઉપર બેસી, વાંકે વળી, તે તળાવમાંથી પાણી પીવા લાગ્યો, તેવામાં માટીની ચીકાશથી તેને પગ ખસી ગયે. પગ ખસવાની સાથે જ તે તળાવમાં જઈ પડયે. અને તેના અગાધ જળમાં, પડયા પછી તરતજ ડુબી મુ. કેમકે આ જંગલમાં તેની ચીશ કેઈ સાંભળે કે મદદે આવે તેવું નજીકમાં કોઈ ન હતું.' . મુનિ દાન અને શુભભાવના કારણથી કે પ્રભાવથી, તે મદન, આજ સાગરતિલક શહેરના વિજય. રાજાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું કંદર્પ નામ આપવામાં આવ્યું. અને વિજય રાજાના મરણ પછી તે આ શહેરનો રાજા થયે, - પ્રિય મિત્ર પણ સુંદરીની સાથે વિલાસ કરતે, આનંદમાં દિવસે પસાર કરતો હતો, પણ આ વિષયાદમાં તેણે પિતાની બીજી બે પત્નીઓ દ્રાઅને ભદ્રા સાથે અનેક પ્રકારનું વિર ઉત્પન્ન કર્યું, ખરેખર વિષમસ્વભાવવાળી અનેક પત્નીઓ વેરનું પરમ કારણ બને છે. એક દિવસ પ્રિય મિત્ર, સુંદરીને સાથે લઈ ધનંજયયક્ષના દર્શનાર્થે જતું હતું. રસ્તામાં ચાલતાં તેઓ, એક વડવૃક્ષના વિસ્તારથી અલંકૃત ભૂમી પાસે આવ્યા. તેટલામાં સામેથી પિતાથી સન્મુખ આવતા એક મુનિને તે બન્નેએ દીઠા. : મુનિને દેખી, " આપણને આ અશુભ શુકન થયાં. ઉઘાડા * P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust