________________ પુર્ણ ને જમાં નિરતર સાથે દીવસ શત સંદરી સાથે જેન મધુર ગાયન રસ ૦-ર-૦ (35 ) માત્ર પણ પ્રીતિ ન હતી. પણ પ્રિયસુંદરીઉપર તે પુર્ણ સનેહ હતા. આ કારણથી પ્રિય મિત્ર અને સુંદરી સાથે રૂકા, અને ભકાને કલેશ કેઈપણ દીવસ શાંત થ ન હતા. અર્થાત્ આપસમાં નિરંતર કલેશ થયા કરતો હતે. પ્રિય મિત્રને, મદનપ્રિય નામને મિત્ર હતું. તે સુંદરી ઉપર વિશેષ રહ રાખતું હતું. તેમજ તેના ઉપર તે આસક્ત થયેલ હતે. ઘણી વખત તે સુંદરી સાથે નમ (સ્નેહનાં ) વાક્યો પણ બોલતો. એક દિવસ એકાંતમાં રહેલી તે રૂપવાન સુંદરીની. પાસે, મદનપ્રિય કામ સંબંધી પ્રાર્થના કરતા હતા. સુંદરીનું હૃદય પવિત્ર અને નિર્મળ હતું. તે પોતાના પતિઉપર પણ નેહ, અને ભકિત રાખતી હતી, તેમજ તેના પતિને પણ તેના ઉપર અનન્ય પ્રેમ હતો. સુંદરી, મદનપ્રિયની પ્રાર્થનાને ધિક્કારી કાઢતી હતી, અને આજ પછી તે સંબંધમાં કાંઈ પણ ન બોલવા માટે સમજાવતી હતી, મદનપ્રિય, તે મદનપ્રિય થઈને વિષયને માટે પ્રાર્થના કર્યા કર હતું, એ અવસરે પ્રિયમિત્ર, અકસ્માત ત્યાં આવી ચડે. તેણે ગુપ્તપણે ઉભા રહી આ સર્વ વૃતાંત જાણી લીધું. પ્રિય મિત્રે કોધાતુર થઈ, આ સર્વ બીને તેના બાંધવ પ્રમુખ સ્વજનની આગળ જાહેર કરી, તેઓએ અત્યંત નિર્ભત્સના કરી, તેને શેહેર મૂકી ચાલ્યા જવાની ફરજ પાડી ગુરૂમહારાજ ચંદ્રયશાના મુખથી આ વાત સાંભળી સભામાં બેઠેલા કેટલાક વૃદ્ધ માણસો બેલી ઉઠયા. ગુરૂશ્રી ! આપનું કહેવું બરોબર છે. અમે પૃથ્વી સ્થાનપુરના છીએ. આ સર્વ વાત , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust