________________ ( 346 ) રતત્રરત્નાકર સાસ્ત્રી 0-4-0 * 11, પિષધવ્રત–આત્માને, યા આત્મગુણને જેનાથી પુષ્ટિ મળે તે પાષધ, ઉપવાસાદિ તપ કરે, પાપવાળા સદોષ વ્યાપારને સર્વથા ત્યાગ કરે 2 બ્રહ્મચર્ય પાળવું 3 અને શરીરની , અત્યંગનાદિ શુશ્રુષાનો ત્યાગ કરવો. 4 આ ચાર પ્રકારની ક્રિયાપૂર્વક, ચાર કે આઠ પહોર પર્વત ધર્મ દયાનમાં પ્રયત્નવાન રહેવું, તે પૈષધવ્રત છેનિરંતર ન બની શકે તે 5 વંતિથીએ તે અવશ્ય આ પિષધ કરે. 12. અતિથિસંવિભાગ–પરમશાંતિના માર્ગમાં પ્રયાણ કરવા માટે જેઓએ સર્વથા ગૃહસ્થાશ્રમને ત્યાગ કર્યો છે તેવા અંતિથિ, ત્યાગી, મુનિ, વિગેરે ઉપનામથી ઓળખાતા મહાત્માએને અન્ન, પાણી, પાત્ર વસ્ત્ર, અને મુકામાદિ, તે માર્ગમાં ઉપયોગી, અને માર્ગના આધારભૂત વસ્તુઓનું દાન આપવું તેને અતિથિસંવિભાગવ્રત કહે છે, આ ગૃહસ્થ ધર્મને યોગ્ય ગૃહસ્થનાં વ્રત છે. આ સિવાય પણ તેઓએ નિરંતર દેવાધિદેવની પ્રતિમાનું પૂજન વંદન કરવું. તીર્થ યાત્રાઓ કરવી. અનુકંપાબુદ્ધિથી દુઃખીયાઓનો ઉદ્ધાર કરે. ધર્મવ્યાખ્યાન સાંભળવાં, ધર્માચાર્યની આજ્ઞા શીરપર ઉઠાવી. સ્વધર્મી બંધુઓને અને બહેનોને ઉદ્ધાર કરે. તેઓને જોઈતી મદદ આપી, ધર્મમાર્ગમાં સ્થીર કરવાં. જ્ઞાનના ઉત્તમ ભંડારે બનાવી તેનું રક્ષણ કરવું. જ્ઞાનશાળાઓ સ્થાપન કરવી. ' હે રાજન ! રાજાઓએ અને બીજા ધનાઢયેએ બીજા પણ અનેક લોકો પગી, પ્રજા ઉપયોગી કાર્ય કરી, ગૃહસ્થ ધર્મમાં પિતે આગળ વધવું અને બીજાઓને આગળ વધારવા. દુઃખીયા જી” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust