________________ ગીરનાર મહરમ્ય રૂ. 1-8-0 (329) ~~~ ~~ ~ ~ શુદ્ધ સ્વસત્તાજ હોય છે, તે સર્વ ક્રિયા આ સ્વરૂપ પ્રાપ્તિ નિમિ ત્તિજ કરવી જોઈએ. શેહેર ઘણું છેટું હોય અને મુસાફર ધીમે ચાલનાર હોયતેથી પિતાના લક્ષબી દુવાળા શહેરમાં એક જ દિવસે તે ન પહોંચી શકે તે રસ્તામાં ધર્મશાળા પ્રમુખ સ્થળે રાત્રે નિવાસ કરી, તેને વિશ્રામ લેવાની જરૂર છે. આ વિશ્રામથી તે પોતાના લક્ષબિંદુને ભૂ હોય તેમ નજ કહી શકાય. બીજે દિવસે તે પોતાનું પ્રયાણ શરૂ કરવાને, અને તેથી અમુક મુદતે પણ ધારેલ સ્થળે પહોંચવાનો જ. એવી રીતે આ ક્રિયામાર્ગ ધીમે ધીમે ચાલનાર હોવાથી, ધર્મશાળામાં વિશ્રાંતિની માફક, પરમશાંતી સ્થળમાં એકજ ભવે નહિ પિહોંચી શકવાથી રસ્તામાં એકાદ કે વધારે દેવ, માનવ ભવ કરવા પડે તો તેથી તે લક્ષબીંદુ ચુક હાય તેમ ન કહેવાય. તે પિતાને માર્ગ કાપતેજ રહે છે. ભવિષ્યમાં તેવાં ઉત્તમ નિમિત્તો મેળવી ફરી આગળ વધશે અને એક વખત એવો આવશે કે તે પોતાના લક્ષબીદુરૂપ પરમશાંતિના મંદિરમાં પહોચશે. એવી રીતે આ ક્રિયામાર્ગ * મેડે ચાલો પણ ઉપકારી તે છેજ. ક્રિયામાર્ગ કે જે પરમશાંતિના સ્થળો એક ભાગ છે તેમાં પ્રવેશ કરતાં પહેલાં પિતા ધર્મ કે લક્ષબીદુ, અને તે ધર્મ પ્રગટ કરવામાં કે તે લબીંદુસ્થળે પહોંચવામાં મદદ કરનાર આ બે વાતને, ચોકકસ નિર્ણય કરવો જોઈએ. તે સિવાય લક્ષવિનાના નાંખેલા તીરની માફક અને ભીષણ રસ્તે જોખમ લઈ ચાલનારની માફક તેને પ્રયાસ નિરર્થક કે કષ્ટદાયક નિવડે છે. એ પિતાને ધર્મ કે પિતાનું લક્ષબીદુ " હું કોણ છું' એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust