________________ ફિડલ ગાઈડ 0-8-0 (317 ) ત્વચા, જી હા નાસિકા, નેત્ર, તથા કાનને ધારણ કરવાવાળા પાંચ ઈ દ્રિયવાળા જીવ; આ સર્વેજીનાં શરીરાદિ પુદગલનાંજ બનેલાં છે. પાંચ ઇન્દ્રિયવાળા જીવોમાં સર્વ જાતનાં જનાવર, પક્ષી, છાતીએ ચાલવાવાળાં,ભુજાએ ચાલવાવાળાં, અને પાણીમાં ઉત્પન્ન થનારાં જીવોને સમાવેશ થાય છે, તેમજ સર્વ જાતિના મનુષ્ય, દેવ, અને નારકીના પાપી. તથા દુઃખી છે તે સર્વને સમાવેશ થાય છે. આ સર્વ જાતિના છના શરીરે, તેમજ તેના ઉપભોગમાં આવતા સર્વ પદાર્થો તે પણ જડ, પુદગલનાજ બનેલા કે બનાવેલા હોય છે. ટુંકામાં પુદગલની વ્યાખ્યા કરીએ તે જેમાં ડું કે ઝાઝું, ગમે તે જાતનું રૂપ હય, જેમાં થોડે કે ઝાઝે, ગમે તે જાતને રસ હોય, જેમાં થડે કે, ઝાઝે, ગમે તે જાતને. ગંધ હોય અને જેમાં ગમે તે જાતને, થડે કે ઝાઝે સ્પર્શ હોય તે પુદગલ કહેવાય છે. - હવે તમે આખી દુનિયાની કોઈ પણ વસ્તુ તરફ નજર કરે કે, આ રૂપ, રસ, ગંધ, કે સ્પર્શ સિવાયની કોઈ પણ વસ્તુ તમને દેખાય છે ? આખી દુનિયામાં ફરી વળે, તપાસો-છેવટે તેનો ઉત્તર નકારમાંજ આવશે. ' ' - આ કહેવાથી તમને હવે સ્પષ્ટ સમજાયું હશે કે, આ જગત શું છે ? .... જડ અને ચેતન્ય બે વસ્તુજ કેટલાંક એકલાં જડ પુદગલે, (એકલા અજીવ) અને કેટલાંક અજીવ–યા–જવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust