SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ (316 ) કર્તવ્ય બેધ 0 8-0 અને તે સિવાય છુટાં પણ ઘણાં છે સંસારચક્રમાં રહેલો કેઈપણ જીવ, આ પુદગલોથી સર્વથા વિછત નથી. અને જેઓ આ પુદ્ગલથી સર્વથા વિયેજીત ( જુદા) થયેલા છે તેઓ પરમપદ પામેલા જ કહેવાય છે. તેઓને ફરી પુદ્ગલ સાથે સંયેજીત થવાનો કેઈપણ દિવસ વખત આવવાને નથી. સંસારી દરેક જીવો, આ પુદ્ગલથી વીંટાયેલા છે. તેઓ પગલની વૃધ્ધિ, હાની, અને આકૃતિના પ્રમાણમાં જુદી જુદી જાતિમાં વહેંચાયેલા છે. તેઓના આહાર, શરીર, મન, ઈદ્રિય, વચન, શ્વાસોશ્વાસ અને કર્મો તે સર્વે, આ પુદગલનાંજ બનેલાં છે. - સોનું, રૂપું, તું, તાંબુ, કથીર, હીરા, માણેક, મોતી, પ્રવાળ, પથ્થર, માટી, ખાર વિગેરે જેટલા ખનીજ વિગેરે પદાર્થો છે તે સર્વેને " પૃથ્વી " કાય " જાતીના એકેંદ્રિય જીવ કહે છે, તે જ આ પુદગલની સાથે મિશ્રિત થયેલા છે, અથવા આ પગલે તે કોની સાથે સાજીત થવા છે. સર્વ જાતનાં ખારાં, મીઠાં વિગેરે પાણી, સર્વ જાતની અગ્નિ સર્વ જાતને વાયુ, અને સર્વ જાતની વનસ્પતિ, આ સ એકેદ્રિય જીવની જાતી છે. તે સર્વનાં શરીરે, આ પુદગલ પીંડમાંથી બનેલાં છે. તે સર્વને થોડું જ્ઞાન હોય છે તેઓ ત્વચા ( સ્પર્શ ઈદ્રિય ) થી સહજ અનુભવ મેળવે છે. ત્વચા અને જીહાવાળાં બેઈદ્રિય જીવ, ત્વચા, જીહા. અને ઘણુ ( નાસીકા ) વાળાં ત્રણ ઈદ્રિયધારક જીવ, ત્વચા, જીહા નાસિકા અને નેત્રને ધારક ચાર ઇંદ્રિયવાળા જીવ, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy