________________ બોધ સંગ્રહ 0-4-0 (305) ઉપગનું છે? પશુઓમાં અને મનુષ્યમાં પછી શાને તફાવત? તેના જેવું બીજું શોચનીયપણું શું હોઈ શકે ? - દરેક મનુષ્ય વિચાર કરવો જોઈએ કે, હું કોણ છું? આ જગત શું છે ? આ વિચિત્રતાનું કારણ શું? પરમશાંતિ શાથી મળે ? પિતાના મંદ ક્ષપશમથી વિચારની કે વિશુદ્ધિની મંદ પ્રબળતાથી ) આ વાતને નિર્ણય પોતે ન કરી શકે તો અવશ્ય તે ખુલાસે સદ્દગુરૂ પાસેથી મેળવેજ જોઈએ. જે મનુષ્ય પિતાના ભલા માટે પણ પ્રયત્ન નથી કરતો તે મનુષ્ય, મનુષ્યપણાને લાયક કેમ ગણાય ? વ્યાજબી કે મનુષ્ય આ" વિશે તમે કેણ છે ? આવું પ્રશ્ન તમને પુછવામાં આવે તે તમે શું ઉત્તર આપશે ? અથવા તમે તમારા મનથી જ પ્રશ્ન કરે કે હું કોણ છું, ? આને આંતરમાંથી શું ઉત્તર મળે છે ? હું રાજા છું, ક્ષત્રીય છું, પુરૂષ છું, મનુષ્ય છું. આય છું.” આ ઉત્તર તમને વ્યાજબી લાગે છે ? જરા વિચાર કરો તે આનું વિશેષ સ્પષ્ટિકરણ થશે. આ દેશમાં જગ્યા માટે આયે. આર્ય સિવાયના દેશમાં જન્મ પામ્યા હોત તો, આ તો નજ કહેવાતને. ત્યારે આર્ય એ તમારૂં નિત્ય સંબંધીત લક્ષણ કે સ્વરૂપ કહેવાય ? ના નહિંજ. “કેમકે તે વિનશ્વર યાને પલટણ સ્વભાવવાળું લક્ષણ છે. તમારું ખરું સ્વરૂપ તમારી સાથે નિત્ય સંબંધીત હેવું જોઈએ. ' - હું મનુષ્ય છું.” મનુષ્યના દેહમાં રહ્યા છે માટે મનુષ્ય. પણ જનાવરના શરીરમાં રહ્યા હોત તો ? તે જનાવર કહેવાત.” ત્યારે આ લક્ષણ પણ, તમારે નિશ્ચિત નજ ગણાય. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust