________________ '* ** ** (70) નીતીવિદ 0-12- શાંતિ માટે જેમ વર્ષાઋતુની જર હોય છે તેમ તેથી પણ વિશેષ જરૂર આંતર શાંતિ માટે સદગુરૂની હતી, તે પૂર્ણ કરવાને માટેજ, પુણ્યથી પ્રેરાયેલા પ્રાર્થનાથ પ્રભુના શિષ્ય શ્રીમાન ચંદ્રકશા કેવલી,પૃથ્વીતળપર વિચરા અનુક્રમે ત્યાં આવી સમવસર્યા. કેવલી ભગવાનનું આગમન સાંભળી, અને રાજાઓ પિતાના કુટુંબ સહિત ગુરૂવર્યને વંદન અને ધમશ્રવણ કરવા માટે તેમની પાસે આવ્યા. ધર્માર્થી પ્રજા સમુદાય પણ ઈચ્છાનુસાર ધર્મ શ્રમણ નિમિત્તે આવી મળે. ચંદ્રયશા કેવલી પ્રભુએ પણ નાપર અનુકંપાથી, જન્મમરણને દૂર કરનારી ધમ દેશના આપવી શરૂ કરી. મહાનુભાવે ! આ દુનિયાના સર્વ જીવ, જન્મ, જરા, મરણ, અધી, વ્યાધી, અને ઉપાધી આદિ નાના પ્રકારના દુઃખને અનુભવ કરતાં નજરે પડે છે. આ દુઃખ ક્ષણક છે કે આત્યંતિક છે, તેને નાશ થઈ શકે તેમ છે કે નિરંતર આમને આમ મુંગે મોઢે તેને અનુભવ કર્યા કરે જ પડે છે, તે સંબંધમાં મનુષ્યએ અવસ્ય વિચાર કરે જઈએ, જનાવર કરતાં મનુષ્ય ઉત્તમ છે, કારણ કે, તેમના કરતાં મનુષ્યોમાં વિચારશકિત પ્રબળ છે, પશુઓ કરતાં મનુષ્યનું મન વિશેષ સ્પષ્ટ છે, અને તેથી ગમે તે જાતને તે વિચાર કે નિર્ણય કરી . શકે છે, અને પછી તેના પ્રતિકાર નિમિત્તે તે પયત્ન પણ કરી શકે છે. આટલું છતાં, અરે ! આવું અસીમ સામર્થ્ય છતાં . પણ, તે દુઃખનાં મૂળ કારણે શોધવા કે દુઃખને વિનાશ કરવા મનુષ્ય વિચાર કે પ્રયત્ન ન કરે તે તે મનુષ્યપણું તેમનું શા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust