________________ ( 300 ) સુધનીતી કથા 1-0-0 થયું. સુરપાળ તથા વીરજવળ રાજાએ મહાબળ અને મલયાસુંદરીને આજપર્યત પોતે અનુભવેલું સર્વ વૃત્તાંત કહી સંભળા- વવા માટે જણાવ્યું. મહાબળ તથા મલયાસુંદરીએ પોતાને માથિ વીતેલી સર્વ બીના મુળથી કહી સંભળાવી. મલયાસુ દરીનું કહેલું વ્રત્તાંત સાંભળી, વીરધવળપ્રમુખ સ- વેના નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી તેઓને ઘણે શેક થયે. પુત્રીના મસ્તક પર હાથ ફેરવતે, વિરધવલરાજા બોલે. મારી વહાલીપુત્રી! મોટા સંકટમાં આવી પડી હતી. અહા ! રાજકુળમાં જન્મ પામી, છતાં રરવની માફકનું દુઃખમાં રોળાઈ. તું પુત્રી ! કુસુમથી પણ કમળ છતાં આવાં તીર દુઃખ તે કેવી રીતે સહન કર્ય! ઈત્યાદિ વિવિધ પ્રકારે શેક કરતા રાજાએ, પુત્રીને વારંવાર હાથથી સ્પર્શ કરતી, નેત્ર માર્ગે આંસુ બહાર કાઢી પિતાને શોક ખાલી કર્યો. સુરપાળ રાજાને તેથી પણ વિશેષ દુઃખ લાગી આવ્યું. ઘgો ખેદ કરવા પુર્વક તેણે જણાવ્યું. પુત્રિ! આવા મહાન દુઃખાવમાં તને નાખનાર અવિચારી અને પાપી, અ-સુરપાળજ છે, કુળવધુ મારે સર્વ અપરાધ તારે ક્ષમા કરવા એગ્ય છે. તું ક્ષમા કરજે. પ્રસન્ન થા. કેપને ત્યાગ કર, તું તત્વજ્ઞ છે, એટલે વિશેષ પ્રકારે કહેવાની જરૂર નથી. - મલયાસુંદરીએ નમ્રતાથી ઉતર આપે. સસરાજી! આપ આટલે ખેદ શા માટે કરો છો ? ભાવી કિંઈ અસત્ય કરી શકતું નથી. પૂર્વકૃત કર્મો અવશ્યજ ભેગવવાં જ પડે છે. બીજી મધ્યે નિમિત્ત માત્ર છે. સુખ, દુઃખ આપનાર તે શુભાશુભ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust