________________ (28) કલાપી 1-8-0 . શ્રીમાન વીર પુરૂષોથી સુશોભિત, રણાંગણ ભૂમિમાં સ્થિત, પુજ્ય પિતાશ્રી સુરપાળ નરેંદ્રના ચરણાવિદમાં. તથા શ્રીમાન્ ચંદ્રાવતી નરેશ,શ્વશુરસ્ત્રી વરધવળના ચરણસરેજમાં, આ 5 શ્રીના સંમુખ સૈન્યમાં સ્થિત મહાબળ કુમાર આપ સર્વને નમસ્કાર કરવાપૂર્વક વિજ્ઞપ્તિ કરે છે કે, આપશ્રીના પવિત્ર પ્રસાદથી મને આ રાજ્યનો પૂર્ણ પરિગ્રહ પ્રાપ્ત થયેલ છે, તેમજ પૂજ્ય પિતાશ્રીના પ્રદાથે, મારા ભુજબળને વિનોદ આપશ્રી સમક્ષ મેં કર્યો છે. તેમાં પુજન કરેલો પરાભવ કે અવજ્ઞા, યા અવિનય તે કૃપાકટાક્ષથી ક્ષમા કરવા ગ્ય છે. ' પુજ્ય પિતાશ્રીના પાદાવિંદની પ્રાથે પ્રબળ ઉત્કંઠિત થઈ રહયે હતો, તેમાં પ્રબળ પુણ્યદયથી અકસ્માત્ પુનાં પવિત્ર દર્શન પ્રાપ્ત થયાં છે, તે આ અદ્વિતીય હર્ષ સ્થાને આપશ્રી શેકસંકલિત શા માટે ? આ લેખનો ભાવાર્થ વાંચવાની સાથેજ આખા સિન્યમાં હર્ષનાદની ગર્જનાઓ થવા લાગી. સુરપાળ રાજા આનંદાશમાં છેલવા લાગે. અહ! વિધિની પ્રસન્નતા ! અહેભાગ્યદય ! હમણાં જ પુત્રવધૂસહિત મહાબળ અહીં આવી મળશે. આજે નારકીસરખા અસહૃા વિયોગ દુઃખથી અમારે ઉધ્ધાર થયે. આજેજ જીવન પામ્યા. આજે જ ચેતન્ય સુપ્રગટ થયું, અને તે પણ આજેજ વિકસ્વર થયાં, આ પ્રમાણે બોલતે સુરપાળરાજા વીરધવળરાજાની સાથે, મહાબળકુમારના સૈન્ય સંમુખ ચાલવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust