________________ ( ર૮૮) રાજ ભાષા રૂ 2-00 લા કે કરેલ કર્મો ઉદય આવ્યાં. આ રાજા પાસેથી મારે છુટકારો થાય તેવા બીલકુલ સંભવ નથી. છતાં એક ઉપાય છે. તે ઉપાય જે પુણ્યદયથી પસર પડે તે મારા જાનમાલની કુશળતાનો સંભવ છે. - તે ઉપાય એજ છે કે, આ રાજાનો પ્રબળ વેરી, ચંદ્રાવતીને મહારાજા વિરધવળ છે. તેમજ તે, મારે વિશેષ પ્રકારે પરિચયવાળ પણ છે. તે રાજા આ રાજાનો પરાજય કરી મને છેડાવશે. - આ રાજએ મારી મીલકત જપ્ત કરી છે, છતાં હજી મારી ગુપ્ત મીલકત તેના જાણવામાં આવી નથી, તે બચી ગઈ છે. તે તે મીલકતમાંથી આઠ લાખ ના મહેર, અને દ્વીપાંતરથી લાવેલ લક્ષણવાન આઠ હાથી, તે વીરવળ રાજાને મારે છુટકારો કરવા નિમિત્ત મેકલાવું. આ પ્રમાણે સ ક૯૫ કરી, બંદીખાનામાં રહ્યાં છતાં, પિતાના વિશ્વાસપાત્ર સોમચંદ્ર નામના વણિકને, ગુપ્તસંકેતથી તે વાત જણાવી. અને ગુપ્ત ખજાનામાંથી આઠ લાખ સોનામહોર લઈ, સેમચંદ્રને વીરધ વળ રાજા પાસે પિતાની મદદે બોલાવવા, જવા આજ્ઞા કરી. સેમચંદ્ર, આઠ લાખ સેના મહોર વઈ, વીરવળ રાજાને બેલાવવા માટે આગળ વધે. તે રદ્રઅટવીમાં જઈ પહોંચ્યું, તેટલામાં ચંદ્રાવતીને રાજા વીરવળ, અને પૃથ્વી સ્થાનપુરને રજા સુરપાળ મોટા સૈન્ય સહિત તેને સંમુખ મલ્યા. - આ બન્ને રાજાને એવી ખબર મળી હતી કે, રદ્રઅટવીમાં આવેલા દુર્ગતિલક નામના પહાડ ઉપર, ભીમ નામનો પલીપતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust