________________ ( 26 ) ભક્ત માળ 1-8-0 હવે તમારી ઈચ્છાનુસાર જોઈએ તેટલી તમારા માથાઉપર નાખો, જેથી તમારા મસ્તકનો વ્યાધિ શાંત થાય. રાજ-સિદ્ધપુરૂષ! તું ચિંતાગ્નિમાં કેમ દબ્ધ ન થયે ? આ ઠેકાણે સરલ થવાનું કામ નથી, “શઠં પ્રતિ શાઠયં કુર્થાત્ ' આ ન્યાયને યાદ કરી મહાબળે જણાવ્યું. સિદ્ધપુરૂષ-રાજન ! હું ચિતાની અંદર બળીને ભસ્મીભૂત થયું હતું. મારા આવા દઢ સત્વથી ખેંચાઈ દે મારી પાસે આવ્યા. તેઓએ એ ચિતાને અમૃતનું સિંચન કર્યું. તેથી હું ફરી સજીવન થયે. સજીવન થઈ તમારે માટે આ રાખનું પિટલું બાંધી હું અહીં આવ્યું છું. રાજ ! આ રાખ ગ્રહણ કરે. તમારું બોલેલું વચન પાળ, અને મારી સ્ત્રી અને પાછી સોંપી દે. રજા વિચારમાં પડયે કે, ખરેખર આ કઈ ધુત્ત છે. સુભટોની નજર ચુકાવી ચિતા બહાર રહો જણાય છે. અને સુભટોએ ખાલી ચિતા સળગાવી દીધી છે. દેવતા કેવા અને વાત શી ? આ સર્વ તેને પ્રપંચ છે ચિતામાં બાળલે મનુષ્ય ફરી પાછે સજીવન થાયજ શાને ! કેટલાક ગુણાનુરાગી મનુબોએ કહો કે રાજદ્રોહી મનુષ્યએ કહ, મલયાસુંદરીને ખબર આપી કે, સિદ્ધપુરષ રાખનું પોટલું લઈ જીવતે પાછા આવ્યા છે. આ ખબરથી મલયાસુંદરીના હર્ષને પાર ન રહયે. મહા બળને મળવાને અતિ ઉત્કંઠિત થયેલી મલયાસુંદરી રાજપુરની સાથે રાજસભામાં આવી. હર્ષ ઘેલી સુંદરી મહાબળને મળી સભામાંજ એકાંત મેળવી તેણે મહાબળને પુછયું. હે નાથ ! તિામાં પ્રવેશ કર્યા છતાં પણ આપ કેવી રીતે પાછા આવ્યા? મહાબળે મંદ મંદ સ્વરે જણાવ્યું. કાંતા ! હું પેલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust