________________ (૨પ૪ ) લસકરી મીલ્કત ટેલમાંથી બાતલ કરવાને 0-2-0 મંદ શ્વાસોશ્વાસ શરીરમાં વહેવા લાગ્યા. મંત્રવાદીઓ મંત્ર - ણને થાક્યા. મણિ અને જડીબુટ્ટીઓ પલાળી પલાળી, પાણું છાંટી છાંટી સર્વ થાયા પણ ઝેર નજ ઉતયું. આવા સંકટમાં આવી પડેલી મલયાસુંદરીને નહિ જોઈ શકવાથી રાત્રિ પણ ત્યાંથી ચાલી ગઈ. છતાં તેને સજીવન તિથતિમાં આવેલી જોવા માટે સુર્ય ઉધ્યાચળ પર આવી બેઠે. રાજાના કરેલા સર્વ ઉપાય નિરર્થક ગયા તે નિરાશ થર્યો. છેવટમાં કાંઈક સારી આશાથી, ઉદષણ કરવાપૂર્વક શેહેરમાં પડહ વજાવ્યું કે, “સપના વિષથી મૂચ્છ પામેલી મલયાસુંદરીને જે કઈ સજીવન કરશે તેને હું મારો રણરંગ નામને હાથી, રાજકન્યા, અને એક દેશ ઈનામ તરીકે આપીશ” આ પહ આખા શહેરમાં ફર્યો, પણ કેઇએ તેને સ્પર્શ ન કર્યો. ત્યારે કંદપ રાજા વિશેષ નિરાશ થયે. એટલામાં એક વિદેશી પુરુષે આવી તે પડડ સ્પર્ધો અને ઉદઘોષણા બંધ રખાવી, સર્પનું ઝેર ઉતારવાનું ઘણા ઉત્સાહથી કબુલ કર્યું. રાજપુરૂષે તેને સાથે લઈ રાજા પાસે આવ્યા. - રાજપુરૂષેએ જણાવ્યું. મહારાજા ! આ પુ ષ નિષ પ્રતિકાર કરવાને તૈયાર છે. રાજએ જરા વિશેષ નિહાળીને તેના સન્મુખ જોયું. જોતાંજ તે પુરુષને ઓળખી લીધે. હા ! આતે તેજ પુરૂષ છે કે, જે કુવાની અંદર મલયાસુંદરી સાથે મેં દીઠે હતે. અરે ! તેવા અંધકૃપમાંથી તે કેવી રીતે નીકળે હશે ? : દેવથી હણાયેલો એ કણ મનુષ્ય છે કે મારી આજ્ઞા સિવાય તેને બહાર કાઢે ! તે અંધકપમાંથી પોતાની મેળે નીકળવું તે. રાજા થિી , પણ કોઈ વિદેશી એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust