________________ ( 2 ). પરદેશમાંના લગ્નને એકટ 0-2-3 રહેલી છે. તે તુંજ મારા પર પ્રસન્ન થઈને અન્ય જનને વિષે પણ મને મારા પ્રિયતમને મેળાપ કરાવી આપજે. હે વનદેવીએ ! અને વનવાસી પશુ, પંખીઓ ! મારો સ્વામી મહાબળ કેઈપણ સ્થળે તમારા જેવામાં આવે તે તેને મારા છેવટના નમસ્કારપુર્વક જણાવશે કે, વિયેગણ અને દુઃખ સહન કરવાને અસમર્થ, કાયર, મલયાસુંદરીએ આ કુવામાં પૃપાપાત કરીને પિતાના પ્રાણનો ત્યાગ કર્યો છે, અને અન્ય જન્મમાં પણ તમને મળવાની રાહતી જે રહી છે. આ પ્રમાણે દૈવને ઓલ અને વન દેવી આદિને ભલામણ કરી તે અંધ કુવામાં ઝંપાપાત કરવાને મલયાસુંદરી તૈયાર થઈ રહી છે અને છેવટનું પચંપરમેષ્ટિમંત્રનું સ્મરણ કરે છે. પ્રકરણ 40 મું. અંધકવામાં વિયેગીને મેળાપ. અકૃત્રિમ પ્રેમને તંતું, વિયેગીની શોધમાં છેવટે મરણપર્યત લંબાય છે. બા પ્રેમીઓ પિતાના પ્રેમ પાત્રની પાછળ પ્રાણાપણ કરે છે. સુખે સુખી અને દુઃખે દુઃખી સુખમાં આગળ અને દુઃખમાં પાછળ ચાલનાર ખરા પ્રેમીઓ છે. આફત, વિપત્તિ, વિગ, કે દુઃખના અવસરેજ પ્રેમીઓના પ્રેમની, સ્નેહીઓના સ્નેહની, અને રાગીઓના રાગની ખબર પડે છે. સંકટ, કાર અરજી ના પ્રેમની, સકતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust