________________ પુરાતન ઇમારતને ફિણને 0-26 (43) તમે નિરતર સાવધાન થાઓ ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગની જાગૃતિ રાખો. આખી જીંદગીપર્યંત તમારા લક્ષને, તમારા કર્તવ્યને, અને તમને પિતાને ભૂલે નહિ. આવો દઢ અભ્યાસજ તમારું ખરેખર હિત કે રક્ષણ કરનાર છે. આ જીણું દીવાલની નજીકમાં જ એક મોટો અંધ કુપ નામને ગહન પણ પાણી વિનાને કુવે હતા. આજુ બાજુ ફરતાં ફરતાં તે મલયાસુંદરીના જોવામાં આવે. તે કુવાના કિનારા પર ઉભી ઉંમર તે વેચાર કરવા લાગી. હમણાં કે પ્રભાતે, રાજાને ખબર પડશે કે તરતજ, તે મારી પાછળ અવશ્ય આવશે. મને નાશી ગયેલી જાણી રેષાંધરાજા વિવિધ પ્રકારે માર મારી મને મારી નાખશે. તેને હાથે મરવા કરતાં આ કુવામાં પાપાંત કરી આરાધના કે જાગૃતિપૂર્વક પોતાને હાથે મરવું તે મને પોતાને શ્રેષ્ટ જણાય છે. આમ નિર્ણય કરી, પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરવાપૂર્વક, 'સમુદ્રમાં) પડયા પછી પહેલાં જેવી રીતે આરાધના કરી હતી તેવી રીતે ) અંત્ય આરાધના કરી. . મરવાનો અભિપ્રાય પૂર્ણ થયો છે, તથાપિ પોતાના સ્વામી મહાબળ તરફને પ્રેમ કે ભક્તિભાવ બીલકુલ ઓછો થયે નહિ. છેવટમાં દુબેને ઓળ આપતાં તેણે જણાવ્યું કે, એ વેરી દુદેવ ! મારા સ્નેહી બંધુવ તરફથી વિગણ બનાવી જ ને દુઃષના ભાજનરૂપ કરી છે. નિસીમ સ્નેહવા પ્રિયતમ મહાબળની સાથે પણ તેજ વિગણ કરી છે. જૈન ! તાસમાંજ સુખ, દુઃખ આપવાની કેઈ અપૂર્વ ગુપ્તશકિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust