________________ ઝેરી જણસોને એસ્ટ 0-2-6 ( રજા ) નજીકના આવાસમાં પિતાની દેખરેખ નીચે નજર કર્યો. - મલયાસુંદરીને ઘણો હર્ષ થયો, પિતાના, શીયળનું રક્ષણ થયેલું જાણી તેના આનંદનો પાર ન રહ્યો. તે વિશેષ પ્રકારે ધર્મધ્યાનમાં સાવધાન થઈ રડી. આટલાથી જ તેના દુઃખને પાર આવે તેમ નહોતો, કે કદપ રાજા તેને છોડી મૂકે તેમ નહોતું. થોડીવાર થતાંજ રાજા તેની પાસે આવે, અને અનેક પ્રકારના અનુકુળ ઉપચારથી પૂછવા લાગે અરે સુંદરી ! તે પુરૂષનું રૂપ શા માટે અને કયા પ્રગથી બનાવ્યું ? અને હવે ફરી પાછું ત્રીરૂપ કેવા પ્રયોગથી બનશે ? આ પ્રશ્નનો ઉત્તર મલયાસુંદરીએ, માનપણારૂપજ આપે. અર્થાત્ કાંઈ ઉત્તર નજ આપે. ખરેખર એવો કોણ મૂખ મનુષ્ય હોય કે તાને થયેલો વિજય તેને મૂકી દઈ, પિતાને પરાજય થાય તેવો રસ્તે શત્રુને બતાવી આપે. જ્યારે મલયાસુંદરી તરફથી કોઈ પણ ઉત્તર ન મળે, ત્યારે ધતુર થઈ રાજાએ તેને ઘણે માર માર્યો. પરાધીન સુંદરીએ તે સર્વે મુંગે ઢેિ સહન કર્યું. આ પ્રમાણે રાજાએ માર મારવાનું કામ ચાલુ જ રાખ્યું. નિરંતરના પ્રહારથી દુઃખી થઈ તેણે વિચાર કર્યો કે, મારે આ સ્થળથી કઈ પણ પ્રકારે હવે ચાલ્યા જવું એજ શ્રેયસ્કર છે. તે જ આ નરક સરખા દુઃખને અંત આવશે. તેમજ પુરૂષનું 25 હોવાથી બીજે ઠેકાણે તેવી રીતને પરાભવ થવાનું કારણ પણ નહિજ બને. આ ઇરા દાથી અહીંથી નીકળી જવા માટે તેણે પ્રસંગ શોધવા માંડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.