________________ (34) ધીમાં ભેળ નહી થવા બાબતને ૦-ર-૦ મલયામુંદરીને રાજાને સંદેશે કહી બતાવ્યો. ઉત્તરમાં મલયાસુંદરીએ ગુસ્સે થઈ તેને બહાર કાઢી. થોડા વખત પછી રાજા પોતે મલયાસુંદરી પાસે આવ્યો. અને સ્નેહની લાગણીથી બોલવા લાગ્યું. “સુંદરી ! મારૂં વચન પ્રેમપૂર્વક તારે માન્ય કરવું જોઈએ. ઉભયપક્ષી પ્રેમથી સંસાર સુખપ નિવડે છે. છતાં જો મારું વચન પ્રીતિથી માન્ય નહિ કરીશ તે બલાત્કારથી પણ હું તને ભોગવીશ. મારે મન તારા સુંદરરૂપ ઉપર મોહી રહ્યું છે.” મલયાસુંદરી વિચારમાં પડી. હું પહેલેથી જ જાણતી હતી કે આ આશયથી જ તે મને અહીં લાવ્યા છે, અને આજપર્યંત મારે સત્કાર પણ આ આશયથી જ તે કરતે હ્યો છે. આજે તે ગુપ્ત આશય તેણે મારી આગળ પ્રગટ કર્યો છે. અરે ! આ મારા સુંદર રૂપને ધિક્કાર થાઓ. આ મનહર વન પાતાળમાં જઈ પડે. આ રૂ૫ અને યવનથી જ હું આટલી કદર્શન પામી છું હું સમુદ્રમાંજ કેમ ન ડુબી ગઈ ? અથવા તે મછે મને શા માટે સમુદ્રમાંથી પાર ઉતારી કે, આ નરક સરખી માનસિક યાતના (પીડા ) માં પાછી હું આવી પડી. - ખરી લાત છે કે ધમિષ્ટ મનુષ્યને જ્યારે પિતાને ધર્મ જો હય, અથવા જ્યાં ધર્મને નાશ થતું હોય, ત્યારે તે સ્થળ કે, તે તરફનાં ગમે તેવાં શારીરિક સુખ હોય, પણ તે નરક સમાન અનિષ્ટ જ લાગે છે. બાકી જેને ધર્મની પરવાજ નથી, ભવભ્રમણથી ખિન્નતા આવી નથી, તેવાં મનુષ્ય માટે તે કાંઈ બોલવાનું નથી. તેવાઓને તે આવા પ્રસંગે આનંદની લહરીઓ સમાન થઈ પડે છે. રીતે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust