________________ પન ચરીત્ર નેવેલ 0-1-0 (15) તેડાવ્યા, અને પાણીની માફક પૈસાને વ્યય કર્યો, અનેક ઉપાય કર્યો. અનેક મંત્ર તંત્રવાદિઓ આવ્યા, પણ જે તીવ્ર કર્મોથી સાયેલ હોય તેને તે વિપાકે ભગવ્યા સિવાય છુટકે કેવી રીતે થાય ? પાણી ઉપર થતા પ્રહારની માફક તેઓના કરેલા સર્વ ઉપાયે નિષ્ફળ નીવડયા એટલું જ નહિ પણ હળવે હળવે તેમની પીડામાં વધારો થતા રહ્યા. ગુણવમાં નિરાશ થયે, કઈ ઉપાય લાગુ ન પડવાથી સર્વ મંત્ર તંત્રવાદિઓને વિસર્જન કર્યા. . . * પ્રકરણ 4 થું. . . . . કે યુવાન પુરૂષની શેધ. યુવાન પુરૂષની શોધ. રિદ્ધિથી પૂર્ણ છતાં મનુષ્યોથી શુન્ય એક શહેરની આગળ ઉભો ઉભો યુવાન પુરૂષ વિચાર કરે છે કે " હવે હું કયાં જાઉં ? તે અજાણ પુરૂષની શોધ કેવી રીતે કરૂં? હું પોતે તે તેને ઓળખતે નથી, તેને ઓળખનાર સાથે આવેલ માણસ તે બીમાર થવાથી રસ્તામાંથી પાછા ફર્યો. તેનું નામ, કામ કે આકૃતિ વિગેરે હું કાંઈ જાણતું નથી. ફરી ફરીને થાક અનેક શેહરે, ગામે, આશ્રમે, વિગેરે શોધી વળે. પણ તેને તે પત્તો લાગતા જ નથી. અથવા તે આટલામાં જ હોય છતાં હું તેને કેવી રીતે ઓળખી શકું?” વિગેરે વિચારોથી અને રસ્તાને પરિશ્રમથી ખિન્ન થયેલ તે પુરૂષ, આ શૂન્ય શહેરમાં વિશ્રાંતિ માટે પ્રવેશ કરે છે, તેવામાં સુંદરાકૃતિવાળે એક પુરૂષ ત્યાં તેના જેવામાં આવ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust