________________ (24) સનમારગ પ્રવર્તક શાળાને એ. 0--0 પણ અત્યારે આ શબ્દોથી તેના સર્વ મનોરથ નિરર્થક થયા. તેના હૃદયમાં ક્રોધાગ્નિ પ્રગટ થયે. હિતકારી શબ્દ અહિપછે પરિણમ્યા. યુવાન સાર્થવાહ યુવાનીના આવેશમાં આવી ગયે. તરતજ મલયાસુંદરી પાસેથી પુત્રને ખેંચી લીધું અને એક ઘરની અંદર તેને પુરી, કારે તાળું લગાવી, પુત્રને સાથે લઈ પિતાની પ્રિયાણું રી નામની સ્ત્રી પાસે આવ્યું. - પ્રિયા ! આજે હું અશોકવનીકામાં ગયા હતા, ત્યાંથી આ લક્ષણવાન, રૂપવાન અને તેજસ્વી પુત્ર મને મળી આવ્યું છે. કેઈરિણું ( વ્યભિચારણી ) સ્ત્રીએ આ પુત્રને ત્યાગ કર્યો હોય એમ મારું ધાર્યું છે. આપણે પુત્ર વિનાનાં છીએ. તે, પુત્રને સ્થાને આ બાળકને ઉછેરીને મોટો કરે. આ પ્રમાણે જણાવી, પોતાના નામના એક ભાગનું નામ તે પુત્રના નામ સા. થે જે બળ એવું નામ આપ્યું અને તેને સ્તનપાન કરવા માટે એક ધાવને રાખી આપી. પ્રકરણ 37 મું. . દુઃખનું વાદળ-શીયળની કોટી-કરૂને ઘેર વાણી. સાગરતિલકમાં વધારે વખત ન રોકાતાં, હાંધ સાથેવાહ મલયાસુંદરીને બળાત્કારથી સાથે લઈ ફરી પાછા પરદેશ જવા માટે નીકળે. સાગરતિલક મોટું બંદર હતું. સાર્થવાહની આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust