________________ (184) લગ્નની રીત ઠરાવવા બાબતને એકટ 0-2-6 કેટલાંક દિવ્ય આભરણે અને વચ્ચે આપી તેને સારી રીતે સત્કાર કર્યો. રાજા–વત્સ ! અલંબગિરિની ગુફામાં સપરૂપે રહ્યા પછી તે શું શું અનુભવ કર્યા ? મહાબળ–પિતાજી ! દિવસ તે શાંતિમાં પસાર થયે. સંધ્યાવેળાએ મેગી મારી પાસે આવ્યું. તેણે અક્ષીરથી મારું કપાળ ઘસ્યું કે તરતજ પાછું મારું સ્વાભાવિકરૂપ થઈ આવ્યું. યેગીએ જણાવ્યું, કુમાર ! ચાલ, કાલને મંત્ર પાછા શરૂ કરીએ. હું તેની સાથે ગયે. અગ્નિથી જાજવલયમાન ને કુંડ પાસે જઈ યોગીએ મને જણાવ્યું. કુમાર ! કાલવાળું મૃતક પાછું અહિં લઈ આવ. - હું તે વડ પાસે ગયો અને પૂર્વની માફક તે મૃતકને હાથથી પકડી, નીચે ઉતારી ગીપાસે લાવી મુકયુ. એગીએ તેને સ્નાન કરાવી, મંડળની અંદર સ્થાપન કર્યું, અને ઉત્તર સાધક તરીકે હું ઉમે રહ્યા. યેગી જેમ જેમ મંત્ર જપવા લાગે, તેમ તેમ મૃતક ઉભું થઈ થઈ પાછું નીચું પડવા લાગ્યું. આ પ્રમાણે જાપ કરતાં મધ રાત્રિ થઈ, તેવામાં આકાશે ડમરૂકને શબ્દ સંભળા, અને પછી પ્રત્યક્ષ ધ્વનિ થયે.. . . - 1 અરે! આ મતક અશુદ્ધ છે. સુવર્ણ પુરુષ સિદ્ધ નહિ થાય, " આ પ્રમાણે બેલતી કે પાયમાન થયેલી દેવી આકાશથી નીચે ઉતરી, અને તે સાધક યોગીને કેશથી પક, ઉચે ઉછાળી અગ્નિના બળતા કુંડમાં ફેંકી દીધે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust