________________ કેટર ઓફ વેડિસ એકટ 0-3 0 ( 279 ) - મહાબળનું કહેવું સાંભળી, ત્યાં એકઠા મળેલા ગજાદિ લોકોએ વિસ્મય પામી જણાવ્યું. કુમાર ! મોટું આશ્ચર્ય. શું મૃતક તે વળી બોલતું હશે ? મહાબળ-પિતાજી ! આપનું કહેવું બરોબર છે. મૃતક ન જ બેસી શકે, તથાપિ કોઈ દેવ મૃતકના મુખમાં રહી બ જે હોય એમ જણાય છે . જુએ કે હું પૈર્યવાન હતા, તથાપિ દેવનું વાકય મિથ્યા ન હોય એમ જાણી હું ભ પામે. કંપતી, કંપતી તે સ્ત્રી મારા સ્કંધપરથી છેકે ઉતરી તેણે મારું નામ ઠામ પૂછી લીધું, મેં પણ મારું નામ, ઠામાદિ સત્ય જણાવ્યું. તેથી તે મારા પર કાંઈક વિશ્વાસ પામી હોય એમ મને જણાયું. . જતી વખતે તે સ્ત્રીએ મને જણાવ્યું કે, કુમાર ! મારી નાસિકાએ જ્યારે રૂજ આવશે, ત્યારે હું તમારી પાસે આવી, ગુફાદિકમાં રહેલું ચેરનું સર્વ ધનાદિ બતાવીશ. આ પ્રમાણે જમુવી તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ. . ? . મનને દઢ કરી હું તે વડપર ચડે. ગળપાસથી ચેરના મડદાને છેડી જમીન પર પડતું મૂકી, હું નીચે ઉતર્યો. તેવામાં તે મૃતક પાછું ઉછળીને ઝાડ સાથે બંધાઈ ગયું. હું ફરી વડ ઉપર ચડ. મેં વિચાર કર્યો કે આ ઠેકાણે દેવીક ચમત્કાર છે. નહિતર જમીન પર નાંખેલું મૃતક, પોતાની મેળે અહીં કેવી રીતે બંધાઈ શકે ? હવે આ મૃતકને યેગી પાસે કેવી રીતે લઈ જવું ? છેવટે મને ઉપાય મળે. તે પ્રમાણે તે મૃતકને ફરી તે સ્થાનેથી છે, કેશથી પકડી, સાથે લઈને જ નીચે ઉતર્યો અને તેને ઉપાડી ચગી પાસે લાવી મૂકયું. ' , P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust