________________ (168 ) ટ્રાન્સફર પેપરટી એકટ ઢીકાવાળે 2-80 રાજાના આદેશથી પ્રધાને તે પુરુષને જણાવ્યું: “મહાશય ! તમે કોણ છે તેની અમને કાંઈ ખબર નથી. તમારા પર ચેરીનું તહોમત મૂકવામાં આવે છે, તે સાથે મહાબળ કુમારના શરીરને નુકસાન પહોંચાડવાને પણ શક લાવવામાં આવે છે, આ બાબતમાં તમે નિર્દોષ છે તે સાબીત કરવા માટે, તમને વખત આપવામાં આવે છે. તે એવી સરવે કે, આ યક્ષના મંદિરમાં ઘડામાં સપ પુરી એક ઘડે મૂકવામાં આવ્યું છે. તે ઘડો તમારે ઉઘાડ અને તેમાંથી હાથે પકડી સર્ષ બહાર કાઢવે. કેટલીક વાર હાથમાં ઝાલી તે સપ પાછે ઘડામાં મૂકો. આટલા વખતમાં તે સપ તમને કાંઈ પણ નુકમાન ન પહોંચાડે તો તમે નિર્દોષ છે; એમ આ સર્વ રાજા, તથા પ્રજા માનશે. અને જે તમે સદોષ હશે તે સર્પ અવશ્ય નુકસાન પહોંચાડશે. અને તેથીજ તમારા દોષનો દંડ તમને મળી ચુકશે. માટે મહારાજા સુરપાળની આજ્ઞાથી આ દિવ્ય તમારી નિર્દોષતા પ્રગટ કરવા માટે તમારે કરવું. નિર્દોષ મનુષ્યને આ સત્ય પ્રતીતિવા યક્ષદેવ અવસ્ય મદદ આપે છે. " પ્રધાને પોતાનું બેસવું પૂર્ણ કર્યું કે તરતજ પુરૂષવેશ ધારક મલયાસુંદરી તે ઘટની પાસે આવી ઉભી. પંચપમેષ્ટિ મંત્રનું સ્મરણ કરી, મહાબળે આપિલ શ્લોકનો ભાવાર્થ યાદ કરી, પ્રસન્ન ચિત્તે ઉત્સાહથી તે ઘડે ઉઘાડે. અને લોકોના આશ્ચર્ય વચ્ચે તેમાં હાથ નાંખી સર્પ બહાર કાઢવો. સપ 5 રજુ ( દેરડી ) સરખે થઈ, સ્નેહી હોય તેમ તેનું સુખ જેવા લાગે. કેટલેક વખત હાથમાં રહેવા છતાં તે અપે જ્યારે તેને કાંઈ પણ નુકસાન ન પડેચાડયું ત્યારે તેની સત્યના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust