________________ ( 15 ) કરારને કાયદો વગર ટીકાને ૦-૧૨તાંબુલ આપવા પૂર્વક જણાવ્યું કે, તમે આ સ્થંભ ઉપાડી, 5 ર્વ દિશાના દરવાજા આગળ મૂકી આવે છે તે ચેરની ખબર આપું. તેઓએ તે વાત કબુલ કરી ચેરીને માલ નદી કિનારે રાખી, તે સ્થંભ ઉપાડી પુર્વ દિશના દરવાજા આગળ મા કહેવા મુજબ તે સ્થળે ઉભો કર્યો. મારું કાર્ય કર્યા પછી ચારોએ પેટી તથા ચેરના સંબંધમાં મને ઉત્તર આપવા જણાવ્યું. મેં વિચાર કર્યો કે, ચેર મંદિરના શિખરમાં છે તેમ જે હું કહીશ તે તે લે કે તેને મારી નાખશે; એમ ધારી અસત્ય ઉત્તર આછે કે, તે ચરે પેટીનું તાળું તેડી, અંદરથી સર્વ વસ્તુ બહાર કાઢી, પેટી નદીમાં તરતી મૂકી, માલનું પોટલું ઉપાડી તે પેટી ઉપર પતે બેઠે. અને તરત, તરત નદીના પ્રવાહમાં આગળ ગયું છે. અહી રહીને મેં તેને તેમ કરતાં દીઠે છે. . . ચોરોએ જણાવ્યું આ વાત સંભવી શકે તેમ છે. રાત્રિ પર્યત તે પેટી પર બેસીને જશે પ્રભાત થતાં જ તે પોટલું લઈ કેઈ સ્થળે ચાલ્યા જશે. અરે ! ગમે ત્યાં જાઓ, કોઈ દિવસ પાછે તે મળશેને; આ પ્રમાણે બોલતા તે ચરો મારી પાસે થી ચાલ્યા ગયા. મેં પણ આજુબાજુ ફરતાં પ્રભાત પર્યત તે રથંભનું રક્ષણ કર્યું. રાજપુરૂષે જ્યારે સ્થંભની તપાસ કરવા આવ્યા, ત્યારે તેઓને જોઈ, નિશ્ચિતપણે અને ગુપ્ત રીતે હું ત્યાંથી નીકળી રાજાને આવી મળે. છેત્યારે પછીનું વૃત્તાંત તને વેગવતી જણાવશે. કેમકે તે સવજન પ્રસિદ્ધજ છે. . . : : પ્રિયા ! મને પેલા ચેરની વાત યાદ આવી, તેને જે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust