________________ વિવિધ પ્રજા સંગ્રહ રૂ. 1-0-0 ( ) પ્રકરણ 2 જુ. - ચંદ્રવતીને મહારાજા વિરધવલ. વિશાળ ભારતભૂમિ આર્યદેશના નામથી પ્રાયઃ પ્રસિદ્ધ છે. તેના દક્ષિણ દેશમાં આવેલી ચંદ્રાવતી નગરી ભારતની શોભામાં વધારો કરી રહી હતી. રાજાના મહેલે, ધનાઢયેની હવેલીઓ. જીનેશ્વરનાં મંદિરે, અને ધર્મ સાધન કરવાનાં પવિત્ર સ્થાને, તે આ નગરીની મુખ્ય શેભા હતી. શહેરની ચારે બાજુ સુંદર કિલે હતે. આવી રહ્યો શેહરની દક્ષિણ બાજુએ મહાન્ વિસ્તારમાં વહન થતી ગોળા નદી પિતાનાં શીતળ અને ચમત્કારિક તરંગોથી પ્રેક્ષકોને આહાદિત કરતી હતી. નદીના કિનારા પર આવેલ હરિયાળો પ્રદેશ, શહેરની ચારે બાજુએ આવેલાં ઉપવન અને સુંદર નાની નાની ટેકરીઓ પર આવેલાં વૃક્ષનાં નિકુંજે, આ સર્વ ગ્રીષ્મ ઋતુમાં પડતા પ્રચંડ તાપથી અનુએને શાંતિ આપવા માટે પુરતાં હતાં. નગરીનાં લેકે સમૃધિવાન બળવાન નિરોગી,રૂપવાન,વિચારશીળ, અને ધાર્મિક હોવાથી, મોટે ભાગે સુખી અને શાંત હતાં. આ નગરીને પાલક ક્ષત્રિયવંશી મહારાજા વીરધવળ હતે. વિરધવળ ઘણે ગુણવાન અને વિચારવાનું હતું, છતાં કાંઈક સાહસ કામ કરવામાં તત્પર તેમજ સહજ લાભના અંશવાન્ હતે. તથાપિ પિતાની પ્રજાને સુખી કરવાને અને સુખી જેવાને તે નિરંતર ઉસુકજ રહેતું હતું. તેણે પ્રજાને કેળવી જાણ હતી, તેથી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust